કોરોના: દુનિયાભરમાં 54 લાખથી વધારે લોકો સંક્રમિત, બ્રાઝીલમાં નવા 15,813 કેસ નોંધાયા

|

Sep 28, 2020 | 6:41 PM

કોરોના વાઈરસ મહામારીનો સામનો હાલ ભારત સહિત પૂરી દુનિયા કરી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ ભારતમાં અત્યાર સુધી 1,38,000થી વધારે પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. 4,024 દર્દીના અત્યાર સુધી કોરોના વાઈરસથી મોત થયા છે. ત્યારે 54,440 દર્દી સ્વસ્થ પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે દુનિયાભરમાં કોરોના વાઈરસ પોઝિટીવ કેસનો આંકડો 54 […]

કોરોના: દુનિયાભરમાં 54 લાખથી વધારે લોકો સંક્રમિત, બ્રાઝીલમાં નવા 15,813 કેસ નોંધાયા

Follow us on

કોરોના વાઈરસ મહામારીનો સામનો હાલ ભારત સહિત પૂરી દુનિયા કરી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ ભારતમાં અત્યાર સુધી 1,38,000થી વધારે પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. 4,024 દર્દીના અત્યાર સુધી કોરોના વાઈરસથી મોત થયા છે. ત્યારે 54,440 દર્દી સ્વસ્થ પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે દુનિયાભરમાં કોરોના વાઈરસ પોઝિટીવ કેસનો આંકડો 54 લાખને પર પહોંચી ચૂક્યો છે. સાથે જ 3,44,000થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બ્રાઝીલમાં 15,813 નવા કેસ સામે આવ્યા પછી સમગ્ર દેશમાં પોઝિટીવ કેસની સંખ્યા 3,63,211 સુધી પહોંચી ગઈ છે. આ બીમારીથી વધુ 653 લોકોના મોત થયા છે અને કુલ આંકડો 22,666 પર પહોંચ્યો છે. જોન્સ હોપ્કિન્સ યૂનિવર્સિટીના ડેશબોર્ડ મુજબ દુનિયાના 10 સૌથી વધારે સંક્રમિત દેશોમાં હવે ભારત પણ સામેલ થઈ ગયુ છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:02 am, Mon, 25 May 20

Next Article