VIDEO: LRD મુદે કોંગ્રેસ લડી લેવા તૈયાર, વિવાદની રજૂઆત ડોનાલ્ડ ટ્રમ્પને કરશે!

|

Feb 12, 2020 | 12:08 PM

LRDમાં ભરતીને લઈ ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવાની માગ જો સરકાર નહીં સ્વીકારે તો કૉંગ્રેસ ટ્રમ્પને રજૂઆત કરશે. આંદોલનકારી મહિલાઓ સાથે ધરણાં પર બેસેલા કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચીમકી ઉચ્ચારી છે કે જરૂર પડશે તો તેઓ ડૉનાલ્ડ ટ્રમ્પને પણ આ સમસ્યાની લેખિત રજૂઆત કરશે. તેમણે કહ્યું કે મતભેદ એકતરફ હોઈ શકે પણ રાજ્યની વાત આવે […]

VIDEO:  LRD મુદે કોંગ્રેસ લડી લેવા તૈયાર, વિવાદની રજૂઆત ડોનાલ્ડ ટ્રમ્પને કરશે!

Follow us on

LRDમાં ભરતીને લઈ ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવાની માગ જો સરકાર નહીં સ્વીકારે તો કૉંગ્રેસ ટ્રમ્પને રજૂઆત કરશે. આંદોલનકારી મહિલાઓ સાથે ધરણાં પર બેસેલા કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચીમકી ઉચ્ચારી છે કે જરૂર પડશે તો તેઓ ડૉનાલ્ડ ટ્રમ્પને પણ આ સમસ્યાની લેખિત રજૂઆત કરશે. તેમણે કહ્યું કે મતભેદ એકતરફ હોઈ શકે પણ રાજ્યની વાત આવે ત્યારે બધા એક છીએ. પરંતુ એનો અર્થ એવો નથી કે સરકાર દીકરીઓ સાથે છેતરપિંડી કરે અને તેમના પર અત્યાચાર ગુજારે. આમ કોંગ્રેસે આ વિવાદની વાત ટ્રમ્પ સુધી પહોંચાડવાની ચીમકી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :   LRD ભરતી વિવાદ કેસ મુદ્દે હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે આપ્યું મોટું નિવેદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article