એક એવી કંપની જ્યા કર્મચારીઓ નક્કી કરે છે પોતાનો પગાર! એક કર્મચારીએ પગારમાં કર્યો 6 લાખનો વધારો

|

Sep 17, 2019 | 7:18 AM

એક કંપની તેના કર્મચારીઓને પોતાનો પગાર નક્કી કરવાની મંજૂરી આપે છે. લંડનની આ કંપનીનું નામ ગ્રાન્ટટ્રી છે. આ કંપની વ્યવસાયિક કંપનીઓને સરકારી ભંડોળ મેળવવામાં મદદ કરે છે. ગ્રાન્ટ્રીમાં કામ કરતી એક મહિલાએ કહ્યું છે કે તેણે જાતે જ પોતાનો પગાર 27 લાખ રૂપિયાથી વધારીને 33 લાખ રૂપિયા કર્યો છે. ગ્રાન્ટ્રીમાં કામ કરતી 25 વર્ષીય સેસિલિયા […]

એક એવી કંપની જ્યા કર્મચારીઓ નક્કી કરે છે પોતાનો પગાર! એક કર્મચારીએ પગારમાં કર્યો 6 લાખનો વધારો

Follow us on

એક કંપની તેના કર્મચારીઓને પોતાનો પગાર નક્કી કરવાની મંજૂરી આપે છે. લંડનની આ કંપનીનું નામ ગ્રાન્ટટ્રી છે. આ કંપની વ્યવસાયિક કંપનીઓને સરકારી ભંડોળ મેળવવામાં મદદ કરે છે. ગ્રાન્ટ્રીમાં કામ કરતી એક મહિલાએ કહ્યું છે કે તેણે જાતે જ પોતાનો પગાર 27 લાખ રૂપિયાથી વધારીને 33 લાખ રૂપિયા કર્યો છે. ગ્રાન્ટ્રીમાં કામ કરતી 25 વર્ષીય સેસિલિયા મંડુકાએ જણાવ્યું હતું કે, તેના પગારમાં વાર્ષિક આશરે 6 લાખનો વધારો કરવા માટે ઘણી દ્વિધાઓ હતી. આ કંપનીના કર્મચારીએ પગાર વધારવા માટે તેના સાથીદાર સાથે ચર્ચા કરવી પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

 

સેસિલિયાએ કહ્યું કે તે જાણતી હતી કે તેનું કામ બદલાઈ ગયું છે અને તે લક્ષ્યથી ઘણી વધારે પહોંચી ગઈ છે. જ્યારે તેણે તેના સાથીદાર સાથે વાત કરી, ત્યારે તેણે સેસિલિયાને પણ ટેકો આપ્યો કે તેનો પગાર વધારવો જોઈએ. ગ્રાન્ટ્રી કંપનીમાં લગભગ 45 સ્ટાફ કાર્યરત છે. બધા સ્ટાફ પોતાનો પગાર નક્કી કરે છે અને જ્યારે ઇચ્છે તેમનો પગાર બદલી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પગાર વધારતા પહેલા સ્ટાફ પણ ધ્યાનમાં લે છે કે તેઓએ પોતે કેટલી પ્રગતિ કરી છે. આ પછી કર્મચારીઓ પગારમાં વધારો કરવાની દરખાસ્ત કરે છે અને અન્ય સ્ટાફ તેની સમીક્ષા કરે છે. કલિગ હા અથવા ના કહે છે, તેના બદલે તે ફક્ત પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપે છે. પ્રતિસાદ પછી, કર્મચારીઓ પોતાનો પગાર જાતે જ અંતિમ સ્વરૂપ આપે છે.

આ પણ વાંચો: ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article