ચીનની વધુ એક નાપાક હરકત, ભારતીય સેનાને ટાર્ગેટ કરવા પત્થરનો કર્યો ઉપયોગ

|

Sep 28, 2020 | 6:19 PM

ચીનની સેના પ્રોફેશનલ હોવાનો દાવો કરે છે જો કે ચીનની સેનાની કરતૂત સામે આવી છે. ભારત ચીન બોર્ડર પર ચીનની સેનાના જવાનો ડંડાઓ, પત્થર અને કાંટાળા તાર સાથે જોવા મળ્યા હતા. તેઓની સંખ્યા વધારે હોવાથી ભારતના સૈનિકોને ડરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે ભારતના સૈનિકોનો આક્રોશ જોઈને તેઓ વધારે કશું કરી શક્યા નહોતા. Facebook […]

ચીનની વધુ એક નાપાક હરકત, ભારતીય સેનાને ટાર્ગેટ કરવા પત્થરનો કર્યો ઉપયોગ
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

ચીનની સેના પ્રોફેશનલ હોવાનો દાવો કરે છે જો કે ચીનની સેનાની કરતૂત સામે આવી છે. ભારત ચીન બોર્ડર પર ચીનની સેનાના જવાનો ડંડાઓ, પત્થર અને કાંટાળા તાર સાથે જોવા મળ્યા હતા. તેઓની સંખ્યા વધારે હોવાથી ભારતના સૈનિકોને ડરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે ભારતના સૈનિકોનો આક્રોશ જોઈને તેઓ વધારે કશું કરી શક્યા નહોતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

ભારત અને ચીનની બોર્ડર પર હવે પાકિસ્તાન સમર્થિત મોડેલ જોવા મળી રહ્યું છે. જ્યાં પત્થર અને ડંડાઓ સાથે સૈનિકો જોવા મળી રહ્યાં છે. જો કે ભારત અને ચીન વચ્ચે નાની ઝપાઝપી થાય છે પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી એકપણ ગોળી ચાલી નથી. ભારત અને ચીન બંને તરફના સૈનિકો હાઈટેક હથિયારો ધરાવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:20 pm, Tue, 26 May 20

Next Article