USAનાં કેપિટલ હિલમાં થયેલા હુમલા પાછળ ચીનનો હાથ? ટ્રમ્પની થીંક ટેંકનો સનસનીખેજ આરોપ

|

Jan 08, 2021 | 5:45 PM

અમેરિકાના વોશિંગટનમાં  કેપિટલ હિલમાં થયેલા હુમલામાં એક મોટો ખુલાસો ,Trump થિંક ટેંકનો આરોપ છે કે કેપિટલ હિલમાં થયેલા હુમલામાં ચીનનો હાથ છે.

USAનાં કેપિટલ હિલમાં થયેલા હુમલા પાછળ ચીનનો હાથ? ટ્રમ્પની થીંક ટેંકનો સનસનીખેજ આરોપ

Follow us on

અમેરિકાના કેપિટલ હિલમાં થયેલા હુમલામાં એક મોટો ખુલાસો થયો છે. ટ્રમ્પના થિંક ટેંકનો આરોપ છે કે કેપિટલ હિલમાં થયેલા હુમલામાં ચીનનો હાથ છે અને આ ચીનનું કાવતરું છે. સાથે જ ટ્રમ્પની થિંક ટેંકનો આરોપ છે કે એ જ લોકો આ વિરોધમાં શામેલ છે કે જેઓ ટ્રમ્પ વિરુધ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.

શરુઆતથી લઇ અત્યાર સુધી ચીન વિરુધ્ધ અનેક પુરાવા મળ્યા છે. ઉલ્લેેખનીય છે કે વોશિંગટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. અને સંસદ પરિસરમાં થયેલા હુમલામાં અત્યાર સુધી ચાર લોકોના મૃત્યુ થયા છે. હિંસાને જોતા વોશિંગટનના મેયર દ્વારા 15 દિવસની ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. પરંતુ આ પહેલીવાર નથી કે અમેરિકાની રાજધાની વોશિંગટન અને કેપિટલ હિલમાં હુમલો થયો હોય આ પહેલા પણ અનેક વખત કેપિટલ હિલ અને વોશિંગટનમાં હુમલા થયા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો: રિયા ચક્રવર્તી જોવા મળી રાજીવ લક્ષ્મણ સાથે, તસ્વીરો થઈ વાયરલ

Next Article