જાણો ચીન હવે ડોક્ટરોને કોરોના વાઈરસથી બચાવવા માટે શું કરી રહ્યું છે?

|

Feb 07, 2020 | 12:14 PM

કોરોના વાઈરસને લઈને ચીનમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાઈરસના લીધે લોકો એકબીજાના સંપર્કમાં આવી રહ્યાં નથી. ડૉક્ટરોમાં પણ ફફડાટ છે અને તેના લીધે ચીને એક વિકલ્પ શોધી કાઢ્યો છે. માણસોથી માણસને ચેપ લાગી શકે પણ મશીનને કંઈ ના થાય એ હકીકત છે. આમ કોરોના વાઈરસની સામે લડવા માટે ચીને રોબોટને મેદાને ઉતાર્યા છે. Facebook […]

જાણો ચીન હવે ડોક્ટરોને કોરોના વાઈરસથી બચાવવા માટે શું કરી રહ્યું છે?

Follow us on

કોરોના વાઈરસને લઈને ચીનમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાઈરસના લીધે લોકો એકબીજાના સંપર્કમાં આવી રહ્યાં નથી. ડૉક્ટરોમાં પણ ફફડાટ છે અને તેના લીધે ચીને એક વિકલ્પ શોધી કાઢ્યો છે. માણસોથી માણસને ચેપ લાગી શકે પણ મશીનને કંઈ ના થાય એ હકીકત છે. આમ કોરોના વાઈરસની સામે લડવા માટે ચીને રોબોટને મેદાને ઉતાર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આ પણ વાંચો :   નવા માળખા પ્રમાણે ટેક્સ ઓછો ભરવાનો કે જૂના? સરકારે લોંચ કર્યું ઓનલાઈન કેલ્ક્યુલેટર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શાંઘાઈની એક રોબોટ બનાવનારી કંપનીએ કોરોના વાઈરસની સારવાર સમયે વિવિધ મદદ કરી શકાય તે માટે સ્પેશિયલ રોબોર્ટ બનાવ્યા છે. આ રોબોટનો ઉપયોગ લોકોની તપાસ કરવા અને દવાઓ પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. દર્દીઓને પણ સરળતા પડી રહી છે જ્યારે હોસ્પિટલમાં ઓછા કર્મચારીની સંખ્યામાં વધારે લોકોને સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રોનનો વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ રોબોટનું નામ લિટલ પિનટ રાખવામાં આવ્યું છે. આ રોબોટના આધારે ડૉક્ટરની સુરક્ષા વધારવામાં આવી છે. દિવસરાત ડૉક્ટરો ચીનમાં કામ કરી રહ્યાં છે અને તેને કાર્યપદ્ધતિમાં આરામ મળી શકે છે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. કોરોના વાઈરસની દવા શોધવા માટે દુનિયાના તમામ દેશ પ્રયત્નો કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની એક ટીમને આંશિક સફળતા મળી હોય તેવા સમાચાર છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article