આતંકીઓને પેદા કરવાવાળા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ચીને દેખાડી તેમની અસલી હેસિયત, જાણો ઈમરાન ખાનના ચીન પોંહચવા પર કેવી રીતે થયુ તેમનું અપમાન

|

Apr 27, 2019 | 5:29 AM

પાકિસ્તાન ભલે ચીનને પોતાનું માનતુ હોય પણ ચીનમાં જે ઘટના બની છે તેથી પાકિસ્તાન ચોંકી ઉઠયુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ચીન પોંહચ્યા ત્યારે ચીનના પ્રોટોકોલ પ્રમાણે તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, અને કોઈ મોટા નેતામાંથી કોઈ આવ્યુ ન હતુ. બીજિંગની મ્યૂનિસિપલ કમીટીના નાયબ સેક્રેટરી જનરલ લી લિફેંગે પાકિસ્તાનના વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ. Web Stories View […]

આતંકીઓને પેદા કરવાવાળા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ચીને દેખાડી તેમની અસલી હેસિયત, જાણો ઈમરાન ખાનના ચીન પોંહચવા પર કેવી રીતે થયુ તેમનું અપમાન

Follow us on

પાકિસ્તાન ભલે ચીનને પોતાનું માનતુ હોય પણ ચીનમાં જે ઘટના બની છે તેથી પાકિસ્તાન ચોંકી ઉઠયુ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ચીન પોંહચ્યા ત્યારે ચીનના પ્રોટોકોલ પ્રમાણે તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, અને કોઈ મોટા નેતામાંથી કોઈ આવ્યુ ન હતુ. બીજિંગની મ્યૂનિસિપલ કમીટીના નાયબ સેક્રેટરી જનરલ લી લિફેંગે પાકિસ્તાનના વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

TV9 Gujarati

 

આ વાતથી પાકિસ્તાનના લોકો ભડકી ઉઠયા છે. ચીનના 4 દિવસના પ્રવાસ માટે ઈમરાન ખાન પહેલેથી જ ખુબ ઉત્સાહી હતા. ચીનને પોતાનું મિત્ર અને ભાઈ પણ બતાવી રહ્યા હતા. તેમના મિત્ર શી જિનપિંગને મળવાની પણ ખુબ ઈચ્છા હતી.

બીજિંગમાં વેલ્ટ એન્ડ રોડ સમિટનું આયોજન હતુ. પાકિસ્તાનના વડાપ્રધાનની સાથે રેલવે મંત્રી રાશિદ અહમદ અને તે સિવાય ઘણા મંત્રીઓ પણ આવ્યા હતા. ઈમરાન ખાન બિજિંગ પોંહચ્યા ત્યારે ચીનના કોઈ મોટા નેતા નથી તે જોઈને તે ચોંકી ઉઠયા હતા.

માત્ર મ્યુનિસિપલ કમેટીના નાયબ સેક્રેટરી આવ્યા હતા. આ જોઈને ઘણાં લોકોએ પાકિસ્તાનની નિંદા કરી તો ઘણાં લોકોએ ચીનની નિંદા કરી. તેની સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુબ મજાક ઉડી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article