જીંદગીના જંગ સામે હારી ગયો કોરોના વાઈરસ, પીડિત માતાએ સ્વસ્થ બાળકને આપ્યો જન્મ

|

Feb 11, 2020 | 9:25 AM

કોરોના વાઈરસનું નામ સાંભળતાની સાથે જ લોકોના મનમાં ચીનમાં વધતા મૃતકોનો આંકડો સામે આવે છે. પરંતું આ તમામની વચ્ચે કોરોનાગ્રસ્ત મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ ત્યાં ખુશીની લહેપ દોડી ગઈ હતી. આ પણ વાંચો: VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત Web Stories View more […]

જીંદગીના જંગ સામે હારી ગયો કોરોના વાઈરસ, પીડિત માતાએ સ્વસ્થ બાળકને આપ્યો જન્મ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કોરોના વાઈરસનું નામ સાંભળતાની સાથે જ લોકોના મનમાં ચીનમાં વધતા મૃતકોનો આંકડો સામે આવે છે. પરંતું આ તમામની વચ્ચે કોરોનાગ્રસ્ત મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ ત્યાં ખુશીની લહેપ દોડી ગઈ હતી.

આ પણ વાંચો: VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સ્વસ્થ બાળકના જન્મના સમાચાર આવતાની સાથે જ તમામ સોશિયસ મીડિયા પ્લેટફર્મ અને ટ્વિટર પર અઢળક શુભેચ્છાઓ મળી રહીં છે. ચીનના સરકારી મીડિયા આઉટલેટે એક વીડિયો શેર કર્યો હતો અને સાથે જ તેને શીર્ષક આપ્યું હતુ ‘લકી બેબી’ . આ બાળકની માતાના પણ ખુબ વખાણ કરવામાં આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article