અમેરિકા પર ચીનનો પલટવાર, ચેંગદૂમાં અમેરિકી એમેબ્સી બંધ કરવાનો આપ્યો આદેશ

|

Sep 22, 2020 | 1:35 PM

અમેરિકા અને ચીનની વચ્ચે વિવાદ હવે વધતો જાય છે. અમેરિકાએ ચીનના હ્યુયૂસ્ટનની એમ્બેસીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેના જવાબમાં ચીને અમેરિકાને ધમકી આપી હતી. હવે ચીને અમેરિકા પર પલટવાર કર્યો છે. ચીને ચેંગદૂ સ્થિત અમેરિકી એમેબ્સીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 […]

અમેરિકા પર ચીનનો પલટવાર, ચેંગદૂમાં અમેરિકી એમેબ્સી બંધ કરવાનો આપ્યો આદેશ

Follow us on

અમેરિકા અને ચીનની વચ્ચે વિવાદ હવે વધતો જાય છે. અમેરિકાએ ચીનના હ્યુયૂસ્ટનની એમ્બેસીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેના જવાબમાં ચીને અમેરિકાને ધમકી આપી હતી. હવે ચીને અમેરિકા પર પલટવાર કર્યો છે. ચીને ચેંગદૂ સ્થિત અમેરિકી એમેબ્સીને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પગલું અમેરિકાના અયોગ્ય પગલાની વિરૂદ્ધ જરૂરી પ્રતિક્રિયા છે. ચેંગદૂમાં અમેરિકી એમ્બેસીને બંધ કરવા માટે કહ્યું છે. મંત્રાલયે એમેબ્સી જનરલ તરફથી ચલાવવામાં આવી રહેલા કામકાજ અને કરવામાં આવી રહેલા કાર્યક્રમો પર રોક લગાવવાને લઈ ઘણા ખાસ નિયમોની જાણકારી પણ આપી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે 21 જુલાઈએ અમેરિકાએ ચીનની વિરૂદ્ધ એકતરફી પગલું લેતાં અચાનકથી કહ્યું કે હ્યુસ્ટન સ્થિત એમેબ્સી બંધ કરવી પડશે. આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના સામાન્ય નિયમ અને ચીન-અમેરિકાના વાણિજ્ય કરારનું ઉલ્લંઘન છે. તેનાથી અમેરિકા-ચીનના સંબંધ પર પણ મોટી અસર પડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:27 pm, Fri, 24 July 20

Next Article