ચંદ્રયાન-2: નાસાએ તસવીરો દ્વારા વિક્રમ લેન્ડરની શોધખોળ આદરી, જાણશે સાચું કારણ!

|

Oct 17, 2019 | 2:32 PM

ભારત ચંદ્રયાન-2 માટે છેલ્લે સુધી લડી લેવા માગે છે. ઈસરો નાસા પાસે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની શોધખોળ કરાવી રહ્યું છે. નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધવા માટે પોતાનું ઓર્બિટર લેન્ડિંગ સાઈટ તરફ મોકલ્યું છે. નાસાના લૂનર રિકોનિસ્સેંસ ઓર્બિટરે ચંદ્રની સપાટી પર આ વિસ્તારના ફોટો પણ લીધા છે. નાસાના વૈજ્ઞાનિક દ્વારા જાહેરાત કરવામાં આવી કે સોમવારના દિવસે આ […]

ચંદ્રયાન-2: નાસાએ તસવીરો દ્વારા વિક્રમ લેન્ડરની શોધખોળ આદરી, જાણશે સાચું કારણ!

Follow us on

ભારત ચંદ્રયાન-2 માટે છેલ્લે સુધી લડી લેવા માગે છે. ઈસરો નાસા પાસે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની શોધખોળ કરાવી રહ્યું છે. નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધવા માટે પોતાનું ઓર્બિટર લેન્ડિંગ સાઈટ તરફ મોકલ્યું છે. નાસાના લૂનર રિકોનિસ્સેંસ ઓર્બિટરે ચંદ્રની સપાટી પર આ વિસ્તારના ફોટો પણ લીધા છે. નાસાના વૈજ્ઞાનિક દ્વારા જાહેરાત કરવામાં આવી કે સોમવારના દિવસે આ વિસ્તારમાં સ્થિતિ અનુકૂળ હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  VIDEO:કેપ્ટન કૂલ ધોનીએ 16 વર્ષના ક્રિકેટ કેરિયરમાં ખોલ્યું આ સૌથી મોટું રહસ્ય!

નાસાના વૈજ્ઞાનિક નોઆ દ્વારા કહેવામાં આવ્યું કે તેઓએ સોમવારના રોજ લેન્ડિંગ સાઈટ ઉડાન ભરી અને કેમેરા ટીમ તસ્વીરોનું મુલ્યાંકન કરી રહી છે. જેના લીધે આગામી દિવસોમાં અમને કંઈક જાણકારી મળનારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય અન્ય વૈજ્ઞાનિક પેટ્રોએ કહ્યું કે અમે સાવધાનીપૂર્વક તેની શોધ કરીશું. અમે બધા પ્રયાસો કરીશું, યથાસંભવ પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે જલદીથી જાણકારી મેળવી લઈશું કે મૂન લેન્ડરની સાથે શું થયું હતું?  આમ નાસની ટીમ વિક્રમ લેન્ડરને શોધવા માટે પ્રયત્નો કરી રહી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article