આજે સતત 4 કલાક ચાલશે ચંદ્રગ્રહણ, જાણો ક્યાં સમયે જોઈ શકાશે આ ઘટના?

|

Jan 10, 2020 | 10:32 AM

નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે. આજે રાત્રે નવા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ દેખાશે. રાતે 10 વાગીને 37 મિનટના સમયે આ ચંદ્રગ્રહણની શરુઆત થશે. આ સિવાય અન્ય ત્રણ ચંદ્રગ્રહણ 2020ના વર્ષમાં દેખાશે. જેની તારીખ 5 જૂન, 5 જૂલાઈ અને 30 નવેમ્બર છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

આજે સતત 4 કલાક ચાલશે ચંદ્રગ્રહણ, જાણો ક્યાં સમયે જોઈ શકાશે આ ઘટના?

Follow us on

નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે. આજે રાત્રે નવા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ દેખાશે. રાતે 10 વાગીને 37 મિનટના સમયે આ ચંદ્રગ્રહણની શરુઆત થશે. આ સિવાય અન્ય ત્રણ ચંદ્રગ્રહણ 2020ના વર્ષમાં દેખાશે. જેની તારીખ 5 જૂન, 5 જૂલાઈ અને 30 નવેમ્બર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આ પણ વાંચો :  રાજ્યમાં સામૂહિક દુષ્કર્મના ચોંકાવનારા આંકડા સામે કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે ઉઠાવ્યા સવાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે શાસ્ત્રોમાં જોવા જઈએ તો આ ચંદ્રગ્રહણને ગ્રહણ માનવામાં આવ્યું નથી. જેના લીધે કોઈ સૂતક પાળવામાં આવશે નહીં. આજના ચંદ્રગ્રહણને લઈને સૂતક ના હોવાથી તહેવારો ઉજવી શકાશે. ભારત સિવાય આ ચંદ્રગ્રહણ યૂરોપ, એશિયા, અફ્રિકા અને ઓસ્ટ્રેલિયા મહાદ્રીપ પર જોઈ શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચંદ્રગ્રહણ ખરેખર હોય છે શું?
સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી. આ સમયે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક રેખાની જેમ કતારમાં ગોઠવાય છે. સૂર્યગ્રહણની જેમ ચંદ્રગ્રહણ પૂર્ણ કે આંશિક હોય છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:31 am, Fri, 10 January 20

Next Article