બ્રિટનની સટ્ટા કંપનીનો દાવો, 2024માં ભારતીય મૂળની કમલા હેરીસ જીતી શકે છે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી

|

Mar 02, 2021 | 2:12 PM

અમેરિકામાં આગામી 2024માં યોજાનાર રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના કમલા હેરીસ ( Kamala Harris ) ચૂંટણી જીતી શકે છે તેવો દાવો બ્રિટનની સટ્ટા કંપની, લૈડબ્રોક્સે દાવો કર્યો છે. કમલા હેરીસ ( Kamala Harris ) બાદ બીજો નંબર જો બાઈડનનો અને ત્રીજો નંબર ડોનાલ્ડ ટ્રમ્પનો આવે છે.

બ્રિટનની સટ્ટા કંપનીનો દાવો, 2024માં ભારતીય મૂળની કમલા હેરીસ જીતી શકે છે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી
અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ

Follow us on

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હવે આગામી 2024માં યોજાનાર છે. અમેરિકામા જો બાઈડેન બાદ નવા રાષ્ટ્રપતિ કોણ હશે તેની અટકળો શરૂ થઈ ચૂકી છે. બ્રિટનની સટ્ટા લૈડબ્રોક્સ કંપનીએ, દાવો કર્યો છે કે, અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના કમલા હેરીસ ( Kamala Harris ) આગામી રાષ્ટ્રપતિ બની શકે છે.

અમેરિકામાં કમલા હૈરીસ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવામાં પ્રથમ ક્રમાકે છે. બાઈડન અને ટ્રમ્પ બન્ને કમલા હેરીસ કરતા પાછળ છે. જો કે કમલા હેરીસની જીતની સંભાવના આજની તારીખે 22.2 ટકા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સટ્ટાકંપની લૈડબ્રોક્સે દાવો કર્યો છે કે, કમલા હેરીસ પછી 78 વર્ષીય બાઈડનના જીતની સંભાવના 20 ટકા છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભાવના 14.3
ટકા છે. કમલા હેરીસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે.

Next Article