AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પુતિન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, કહ્યું- મારા બેસ્ટ ફ્રેન્ડ છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના બેસ્ટ ફ્રેન્ડ કહી વખાણ કર્યા છે. એક દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પણ પીએમ મોદીના વખાણ કર્યા હતા.

Breaking News : પુતિન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, કહ્યું- મારા બેસ્ટ ફ્રેન્ડ છે
| Updated on: Jun 05, 2026 | 7:54 AM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું મારા બેસ્ટ ફ્રેન્ડ છે. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે જલ્દી વેપારનો કરાર થશે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ પસંદ છે. તે મારા બેસ્ટ ફ્રેન્ડ છે. અમારા સંબંધો સારા છે અને અમે જલ્દી એક ડીલ કરીશું. ટ્રમ્પેએ પણ કહ્યું કે, ભારત અનેક વર્ષોથી અમેરિકી કંપનીઓ પર વધારે ટેરિફ લગાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારત અમેરિકી કંપનીઓ કરતા વધારે ટેરિફ લગાવતું હતુ. જ્યારે અમેરિકાએ ભારત પાસેથી આવી ફી વસૂલ કરી ન હતી. એક દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પીએમ મોદીની પ્રશંસા કરી હતી.

ભારત-US વચ્ચે ડીલ પર વાતચીત

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે. જ્યારે બંન્ને દેશો વચ્ચે વેપાર કરારને લઈ વાતચીત ચાલી રહી છે. થોડા સમય પહેલા એક અમેરિકી ડેલિગેશન ભારત આવ્યું હતુ. બંન્ને દેશોના અધિકારીઓ વચ્ચે 4 દિવસ સુધી વેપાર કરાર પર ચર્ચા થઈ હતી. જે ગુરુવારે પૂર્ણ થઈ છે.

ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વાટાઘાટો સકારાત્મક વાતાવરણમાં થઈ હતી. બંને દેશોએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેને લાભ થાય તેવા કરાર પર પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

પુતિને કર્યા હતા PM નરેન્દ્ર મોદીના વખાણ

પુતિને એક દિવસ પહેલા કહ્યું હતું કે, અમેરિકા રશિયાની સાથે સહયોગ સહિત અનેક મુદ્દા પર ભારત પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતુ પરંતુ આ બધુ દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સમજી ચૂક્યો છે. પીએમ મોદી પર દબાવ નાંખવો આંતરરાષ્ટ્રીય અને દ્રિપક્ષીય સંબંધો માટે હાનિકારક છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

Follow Us
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
g clip-path="url(#clip0_868_265)">