બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

|

Sep 25, 2020 | 6:01 PM

બ્રાઝિલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રાઝિલમાં કોરોના વાઈરસના 10 લાખથી પણ વધારે કેસ નોંધાયા છે. દુનિયામાં કોરોના વાઈરસથી પ્રભાવિત દેશમાં બ્રાઝિલ બીજા નંબર પર છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ બ્રાઝિલના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું હતું કે બોલસોનારોનો રિપોર્ટ મંગળવારના રોજ આવશે.   Web Stories View more Bank […]

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Follow us on

બ્રાઝિલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રાઝિલમાં કોરોના વાઈરસના 10 લાખથી પણ વધારે કેસ નોંધાયા છે. દુનિયામાં કોરોના વાઈરસથી પ્રભાવિત દેશમાં બ્રાઝિલ બીજા નંબર પર છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ બ્રાઝિલના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું હતું કે બોલસોનારોનો રિપોર્ટ મંગળવારના રોજ આવશે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  VIDEO : અષાઢમાં અવિરત, જુઓ ગુજરાતના વરસાદની 50 તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે મે મહિનામાં બોલસોનારોના 3 કોરોના રિપોર્ટ સાર્વજનિક કર્યા હતા. આ એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નહોતો. મીડિયા સમક્ષ સતત બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સ્વસ્થ હોવાનો દાવો કરી રહ્યાં હતા. જો કે મંગળવારે જાહેરાત કરવામાં આવી કે તેઓ કોરોના પોઝિટિવ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વર્લ્ડોમીટરના આંકડા મુજબ બ્રાઝિલમાં કોરોના વાઈરસના 10 લાખથી પણ વધારે કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના લીધે બ્રાઝિલમાં 65 હજારથી વધારે લોકોના મોત થયા છે. દુનિયામાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકા બાદ બ્રાઝિલમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ છે અને ત્યારબાદ ભારતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. આમ દુનિયામાં કોરોના પ્રભાવિત દેશમાં ભારત ત્રીજા ક્રમાંકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:38 pm, Tue, 7 July 20

Next Article