BIG BREAKING : પાકિસ્તાન વિરુદ્ધ SURGICAL STRIKE PART 2 : POKમાં INDIAN AIR FORCEએ આતંકી કૅમ્પો પર વરસાવ્યા 1000 કિલો બૉંબ : VIDEO

|

Feb 26, 2019 | 4:43 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ બદલાની કાર્યવાહી શરુ કરી દીધી છે અને ગઈકાલે રાતે PoKમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. TV9 Gujarati Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત […]

BIG BREAKING : પાકિસ્તાન વિરુદ્ધ SURGICAL STRIKE PART 2 : POKમાં INDIAN AIR FORCEએ આતંકી કૅમ્પો પર વરસાવ્યા 1000 કિલો બૉંબ : VIDEO

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ બદલાની કાર્યવાહી શરુ કરી દીધી છે અને ગઈકાલે રાતે PoKમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

હજી હમણા તો પાકિસ્તાન દાવો કરી રહ્યો હતો કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા (LOC) ક્રૉસ કરી છે, ત્યારે ભારતીય વાયુસેના (IAF)ના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2ને ગઈકાલે રાત્રે અંજામ આપી દીધો છે.

IAFના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાઇટર જેટસ વિમાનો ગઈકાલે રાત્રે એટલે કે આજે વહેલી સવારે 3.30 વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઘુસ્યા અને ત્યાં સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવ્યા. ભારતીય વિમાનોની બૉંબ વર્ષામાં પીઓકેમાં આવેલા અનેક આતંકી કૅમ્પો નષ્ટ થઈ ગયા.

એક પાકિસ્તાની પત્રકારે ભારતીય વાયુસેનાના વિમાનોનો વીડિયો પણ ટ્વિટર પર શૅર કર્યો છે :

[yop_poll id=1813]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:21 am, Tue, 26 February 19

Next Article