આ 1 દેશને છોડીને ભારતના તમામ પાડોશી દેશમાં કોરોનાના પોઝિટીવ કેસ, જાણો વિગત

|

Oct 05, 2020 | 2:13 PM

કોરોના વાઈરસ અડધાથી વધારે દુનિયાના દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાઈરસની કોઈ જ દવા શોધી શકાય નથી અને તેના માટે વિવિધ દેશની ફાર્મા કંપનીઓ તેમજ નેશનલ લેબોરેટરી પ્રયત્ન કરી રહી છે. ભારતમાં કુલ કોરોના પોઝિટીવ હોય તેની સંખ્યા 40 કરતાં વધી જવા પામી છે. આ સિવાય ભારતના આજુબાજુના દેશ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. […]

આ 1 દેશને છોડીને ભારતના તમામ પાડોશી દેશમાં કોરોનાના પોઝિટીવ કેસ, જાણો વિગત

Follow us on

કોરોના વાઈરસ અડધાથી વધારે દુનિયાના દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાઈરસની કોઈ જ દવા શોધી શકાય નથી અને તેના માટે વિવિધ દેશની ફાર્મા કંપનીઓ તેમજ નેશનલ લેબોરેટરી પ્રયત્ન કરી રહી છે. ભારતમાં કુલ કોરોના પોઝિટીવ હોય તેની સંખ્યા 40 કરતાં વધી જવા પામી છે. આ સિવાય ભારતના આજુબાજુના દેશ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ પણ વાંચો :   થપ્પડ ફિલ્મ: Twitter પર અનુભવ સિન્હાને આવ્યો ગુસ્સો, અપશબ્દો લખ્યા બાદ માગી માફી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બાંગ્લાદેશમાં પણ કોરોના વાઈરસના કેસની પુષ્ટિ
બાંગ્લાદેશની એક જાણીતા ખાનગી અખબારના અહેવાલથી જાણકારી પ્રાપ્ત થઈ શકી છે કે બાંગ્લાદેશમાં પણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. ભારતમાં 40 કેસ કોરોનાના નોંધાયા છે. આ બાજુ ચીનની વાત કરીએ તો ત્યાં કોરોનાના 80,700 કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં કોરોનાના 6 કેસની ખબર મળી રહી છે. નેપાલની વાત કરીએ તો 1 કેસ જ્યારે ભૂતાનમાં પણ 1 કેસ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આપણા પડોશી દેશમાંથી કોણ સલામત?
ભારતના પડોશી દેશ વિશે વાત કરીએ તો લગભગ તમામ દેશ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. જો કે મ્યાનમારમાં એકપણ કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ નોંધાયો હોય તેવી પુષ્ટિ થઈ નથી. આમ મ્યાનમાર કોરોનાના કહેરથી સુરક્ષિત છે જ્યારે બાકીના તમામ ભારતીય પડોશી દેશમાં કોરોનાએ દેખાડો દીધી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:15 pm, Sun, 8 March 20

Next Article