ભારત-અમેરિકા વચ્ચે બેઝિક એક્સચેન્ચ એન્ડ કૉ-ઓપરેશન એગ્રીમેન્ટ, ભારત મિસાઇલ હુમલા માટે અમેરિકન વિશેષ ડેટાનો ઉપયોગ કરી શકશે

|

Oct 27, 2020 | 4:55 PM

ભારત અને અમેરિકાના વિદેશમંત્રી અને રક્ષામંત્રી વચ્ચે આજે ત્રીજી 2+2 બેઠક હોવાના કારણે દિલ્લીના હૈદરાબાદ હાઉસમાં ગતિવિધીઓ તેજ થઇ છે. આ બેઠકમાં બે દેશો વચ્ચે બેઝિક એક્સચેન્ચ એન્ડ કૉઓપરેશન એગ્રીમેન્ટ  (BECA) પૂરો થયો છે.  આ કરાર થકી ભારત મિસાઇલ હુમલા માટે અમેરિકાના ડેટાનો ઉપયોગ કરી શકશે. આ પહેલા અમેરીકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓ અને રક્ષા […]

ભારત-અમેરિકા વચ્ચે બેઝિક એક્સચેન્ચ એન્ડ કૉ-ઓપરેશન એગ્રીમેન્ટ, ભારત મિસાઇલ હુમલા માટે અમેરિકન વિશેષ ડેટાનો ઉપયોગ કરી શકશે

Follow us on

ભારત અને અમેરિકાના વિદેશમંત્રી અને રક્ષામંત્રી વચ્ચે આજે ત્રીજી 2+2 બેઠક હોવાના કારણે દિલ્લીના હૈદરાબાદ હાઉસમાં ગતિવિધીઓ તેજ થઇ છે. આ બેઠકમાં બે દેશો વચ્ચે બેઝિક એક્સચેન્ચ એન્ડ કૉઓપરેશન એગ્રીમેન્ટ  (BECA) પૂરો થયો છે.  આ કરાર થકી ભારત મિસાઇલ હુમલા માટે અમેરિકાના ડેટાનો ઉપયોગ કરી શકશે. આ પહેલા અમેરીકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓ અને રક્ષા મંત્રી માર્ક એસ્પરે શહિદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article