Man vs. Wildમાં PM મોદીએ બનાવ્યો આ મોટો વૈશ્વિક રેકોર્ડ

|

Aug 20, 2019 | 5:02 AM

PM નરેન્દ્ર મોદી હાલમાં સાહસિક બિયર ગ્રિલ્સ સાથે જીમ કોર્બેટ પાર્કમાં સાહસ કરતા જોવા મળ્યા હતા. વિશેષ વાત એ છે કે લોકોએ આ ખાસ એપિસોડ ફક્ત ભારત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જોયો હતો. પરંતુ આ શો વિશ્વનો સૌથી વધુ જોવાયેલો શો બનશે તેનો કોઈને અંદાજો પણ નહીં હોય. Web Stories View more મુકેશ […]

Man vs. Wildમાં PM મોદીએ બનાવ્યો આ મોટો વૈશ્વિક રેકોર્ડ

Follow us on

PM નરેન્દ્ર મોદી હાલમાં સાહસિક બિયર ગ્રિલ્સ સાથે જીમ કોર્બેટ પાર્કમાં સાહસ કરતા જોવા મળ્યા હતા. વિશેષ વાત એ છે કે લોકોએ આ ખાસ એપિસોડ ફક્ત ભારત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જોયો હતો. પરંતુ આ શો વિશ્વનો સૌથી વધુ જોવાયેલો શો બનશે તેનો કોઈને અંદાજો પણ નહીં હોય.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બિયર ગ્રિલ્સે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે PM મોદી સાથે Man vs. Wildનો એપિસોડ સત્તાવાર રીતે વિશ્વની સૌથી ટ્રેન્ડિંગ ટેલિવિઝન ઈવેન્ટ બની ગયો છે. 3.6 બિલીયન. આ કાર્યક્રમે સુપર બોલના ઈવેન્ટને પણ પાછળ છોડી દીધુ છે જેના 3.4 બિલિયન સોશીયલ ઈમ્પ્રેશન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article