બાંગ્લાદેશ :બંદુકધારી પ્લેન હાઈજેક કરવામાં થયો નિષ્ફળ, ઈમરજન્સી લેન્ડિંગ પછી બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

|

Feb 24, 2019 | 2:46 PM

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ જતી ‘વિમાન બાંગ્લાદેશ’ની એક ફલાઈટને હાઈજેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઢાકાથી વિમાન ઉડાન ભરવાના લગભગ અડધા કલાક પછી એક બંદુકધારી કોકપિટમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ ચિટગાંવના શાહ અમાનત આંતરરાષ્ટ્રીય એરર્પોટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી […]

બાંગ્લાદેશ :બંદુકધારી પ્લેન હાઈજેક કરવામાં થયો નિષ્ફળ, ઈમરજન્સી લેન્ડિંગ પછી બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

Follow us on

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ જતી ‘વિમાન બાંગ્લાદેશ’ની એક ફલાઈટને હાઈજેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઢાકાથી વિમાન ઉડાન ભરવાના લગભગ અડધા કલાક પછી એક બંદુકધારી કોકપિટમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ ચિટગાંવના શાહ અમાનત આંતરરાષ્ટ્રીય એરર્પોટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

TV9 Gujarati

 

વિમાનમાં સવાર બધાં જ 142 મુસાફરોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં બંદુકધારીના સિવાય 2 ક્રુ મેમ્બર હાજર છે. હાલમાં સુરક્ષાદળોના કમાન્ડોએ વિમાનને ચારે બાજુથી ઘેરી લીધું છે અન ક્રુ મેમ્બરને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

આ બંદુરધારી કોણ છે, તેનો ઈરાદો શું છે? અને શું તે કોઈ આંતકી સંગઠન સાથે જોડાયેલો છે? તે હજી સુધી જાણવા મળ્યું નથી.

[yop_poll id=1765]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article