exoplanet: આકાશમાં નવી ધરતીની શોધ, વૈજ્ઞાનિકોને આ ગ્રહ પર પાણી ભરેલા વાદળ મળવાની આશા

Astronomy: વૈજ્ઞાનિકોને પૃથ્વીથી 90 પ્રકાશ વર્ષનાં અંતર પર એક નવા એક્સોપ્લેનેટ (exoplanet)ની શોધ કરી છે. આ અદ્ભૂત ગ્રહને જોયા બાદ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે તેના પર ઘરતીની જેમ જ પાણીનાં વાદળ મળી શકે છે.

exoplanet: આકાશમાં નવી ધરતીની શોધ, વૈજ્ઞાનિકોને આ ગ્રહ પર પાણી ભરેલા વાદળ મળવાની આશા
Astronomy: Discovery of a new Earth in the sky, scientists hope to find a water cloud on the planet
Follow Us:
| Updated on: Jun 11, 2021 | 4:31 PM

exoplanet: વૈજ્ઞાનિકોને પૃથ્વીથી 90 પ્રકાશ વર્ષનાં અંતર પર એક નવા એક્સોપ્લેનેટ (exoplanet)ની શોધ કરી છે. આ અદ્ભૂત ગ્રહને જોયા બાદ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે તેના પર ઘરતીની જેમ જ પાણીનાં વાદળ મળી શકે છે. આ એક્સોપ્લેનેટ આપણા નભ મંડળની બહારનો ગ્રહ છે. TOI-1231 b નામનો આ ગ્રહ 24 દિવસમાં પોતાના તારાની પરિક્રમા કરે છે.

નાના અને ધીમા તારાની પરિક્રમા કરે છે આ એક્સોપ્લેનેટ

આ ગ્રહ આપણા સૂર્યની પરિક્રમા નથી કરતો બલકે એક લાલ અથલા તો એમ ટાઈપનાં લઘુ તારાની પરિક્રમા કરે છે. આ તારાને LNTT 24399 (NLTT 24399) માનથી ઓળખવામાં આવે છે. આ તારો સૂર્યછી ઘણો નાનો અને ધીમો પણ છે. આ ગ્રહની શોધ પર વિસ્તૃત અધ્યયન પણ કરવામાં આવી રહ્યું છે જેને ધ એસ્ટ્રોનોમિકલ જર્નલનાં અંકમાં પ્રકાશિત કરવાની યોજના પણ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પૃથ્વીની સરખામણીએ 8 ગણો નજીક છે આ એક્સોપ્લેનેટ

આ પ્રોજેક્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડાયના ડ્રૈગોમિરનાં જણાવ્યા પ્રમાણે TOI-1231 b પૃથ્વીની તુલનામાં સૂર્યનાં મુકાબલે પોતાના તારાથી આઠ ગણો નજીકમાં છે. જો કે તેનું તાપમાન પૃથ્વી જેવું જ છે. ઓછી ચમક અને ઠંડા તારાને લઈ આઠ ગણા નજીક હોવા છતા આ ગ્રહનું તાપમાન નથી વધી રહ્યું

ધરતી કરતા ઘણો મોટો આકાર છે

તેમણે બતાવ્યું કે આ ગ્રહનો આકાર આપણી પૃથ્વી કરતા ઘણો મોટો છે અને નેપ્ચ્યુન કરતા નાનો છે. એટલે જ આપણે તેને નેપ્ચ્યુન નામ આપી શકીએ છે. આ ગ્રહની શોધ પછી જ વૈજ્ઞાનિકોમાં ઘણો ઉત્સાહ છે. અગર અહીં ખરેખર પાણીનાં વાદળ મળી આવે છે તો માણસજાત માટે આ સૌથી મોટી શોધ બની શકે છે.

60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સૌથી સારો સંકેત શોધકર્તાઓનું માનવું છે કે TOI-1231 b નું તાપમાન 140 ડિગ્રી ફેરનહાઈટ(60 ડિગ્રી સેલ્સિયસ) છે. આ પ્રકારનું તાપમાન આપણા વાયુમંડળનાં ભવિષ્યનાં અધ્યયન માટે અત્યાર સુધી ઉપલબ્ધમાંના એક્સોપ્લેનેટમાં સૌથી સારો માનવામાં આવે છે. આ ગ્રહ સકારાત્મક રીતે ઠંડો છે. એક્સોપ્લેનેટ જેટલો ઠંડો હશે તેના વાયુ મંડળમાં વાદળ હોવાની સંબાવના એટલી જ વધી જાય છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">