Breaking News: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન, ડોનાલ્ડ ટ્રમ્પની હાર

|

Nov 07, 2020 | 10:29 PM

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એસોસિએડેટ પ્રેસે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના મુકાબલા પછી ડેમોક્રેટસ ઉમેદવાર જો બાઈડેનને વિજેતા જાહેર કરી દીધા છે. જો બાઈડેન અમેરિકના 46માં રાષ્ટ્રપતિ બનશે. ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનની સામે ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ છે. CNN projects #JoeBiden will be the next US President(ANI report) #TV9News #USElectionResults #USPresidentialElections2020 […]

Breaking News: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન, ડોનાલ્ડ ટ્રમ્પની હાર

Follow us on

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એસોસિએડેટ પ્રેસે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના મુકાબલા પછી ડેમોક્રેટસ ઉમેદવાર જો બાઈડેનને વિજેતા જાહેર કરી દીધા છે. જો બાઈડેન અમેરિકના 46માં રાષ્ટ્રપતિ બનશે. ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનની સામે ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article