મુંબઈ હુમલાના આતંકવાદીને પાકિસ્તાને કરી મદદ, ઉપાડી શકશે બેંકમાંથી પૈસા

|

Sep 26, 2019 | 12:31 PM

વૈશ્વિક આતંકી જાહેર કરાયેલાં હાફિઝ સઈદની પડખે પાકિસ્તાન ઉભું રહ્યું છે., પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની સામે અપીલ કરીને કહ્યું કે હાફિઝ સઈદને બેંક ખાતાનો ઉપયોગ કરવા માટે છૂટ આપવામાં આવે. જેથી તે પોતાના દરરોજના ખર્ચાઓ માટે નાણા મેળવી શકે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

મુંબઈ હુમલાના આતંકવાદીને પાકિસ્તાને કરી મદદ, ઉપાડી શકશે બેંકમાંથી પૈસા

Follow us on

વૈશ્વિક આતંકી જાહેર કરાયેલાં હાફિઝ સઈદની પડખે પાકિસ્તાન ઉભું રહ્યું છે., પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની સામે અપીલ કરીને કહ્યું કે હાફિઝ સઈદને બેંક ખાતાનો ઉપયોગ કરવા માટે છૂટ આપવામાં આવે. જેથી તે પોતાના દરરોજના ખર્ચાઓ માટે નાણા મેળવી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :  આ બેંકની ગ્રાહકો માટે ખાસ ઓફર! વર્ષ દરમિયાન 50 લીટર પેટ્રોલ-ડીઝલ મળશે મફત

સંયુક્ત રાષ્ટ્રે દરરોજના ખર્ચાઓ અને વપરાશ માટે બેંક ખાતાનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી છે. વૈશ્વિક આતંકી જાહેર થવાથી તેના બધા ખાતાઓ સીલ કરી દેવાયા હતા. પાકિસ્તાનની અપીલ દ્વારા ફરીથી તે બેંક ખાતાઓનો ઉપયોગ કરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાને અપીલ કરીને ફરીથી આ આતંકવાદી પૈસાનો ઉપયોગ કરી શકે તેવી માગણી કરી હતી. જેને સ્વીકારી લેવાઈ છે. હાફિઝ સઈદ હંમેશા ભારતની સામે ઝેર ઓકે છે. હાફિઝ સઈદને ભારતે યુએપીએ કાનૂન દ્વારા આતંકવાદી ઘોષિત કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article