તમારી આખી જિંદગીમાં પણ તમે આવા લગ્ન નહીં જોયા હોય! જુઓ PHOTOS

|

Sep 19, 2019 | 12:38 PM

વિવિધ લગ્ન તો જોવા મળતાં હોય છે અને સંસ્કૃતિની સાથે અને વિસ્તારોની સાથે તેના રિવાજો પણ બદલાતા હોય છે. જર્મનીમાં આવા એક લગ્ન વિશે જાણીને લોકોના હોંશ ઉડી ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! […]

તમારી આખી જિંદગીમાં પણ તમે આવા લગ્ન નહીં જોયા હોય! જુઓ PHOTOS

Follow us on

વિવિધ લગ્ન તો જોવા મળતાં હોય છે અને સંસ્કૃતિની સાથે અને વિસ્તારોની સાથે તેના રિવાજો પણ બદલાતા હોય છે. જર્મનીમાં આવા એક લગ્ન વિશે જાણીને લોકોના હોંશ ઉડી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

આ પણ વાંચો :  TV9ના અહેવાલની અસર: આણંદમાં બમણાં રુપિયા પડાવતા PUC સેન્ટરને કરાયું સીલ

એક એવા લગ્ન જર્મનીના જોવા મળ્યા જેમાં દંપતિને જોઈને આવેલાં મહેમાનો આશ્ચર્યચકિત રહી ગયા. કેટલાંક લોકોએ આ લગ્નને લગ્ન નહીં સ્ટંટ અને ખોટું સાહસ ગણાવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બે બાઈકસવાર તાર પર બાઈક ચલાવી રહ્યાં છે અને નીચે દંપતિ રિવાજોને પૂર્ણ કરે છે. આ લગ્નને જોવા માટે લોકોના ટોળાટોળા ઉમટી પડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જર્મની ખાતે હવામાં લટકીને નવ દંપતિએ તમામ રિવાજોને પુરા કર્યા હતા. આ તેમના દિલઘડક લગ્નના ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ લગ્નમાં ‘એના’ જે દુલ્હન છે અને ‘સ્વેન’ દુલ્હો છે. આ લગ્નની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article