અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

|

Dec 11, 2019 | 12:15 PM

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી અને તેમના પત્નીને નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ હતી. આ મંગળવારે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અભિજીત બેનર્જી ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા. તેમના પત્ની ડુફલે પણ લીલા રંગની સાડીમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ બેનર્જી, ડુફલો અને માઈકલ ક્રેમરને સંયુક્તરુપે આપવામાં આવ્યું હતું. જુઓ […]

અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

Follow us on

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી અને તેમના પત્નીને નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ હતી. આ મંગળવારે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અભિજીત બેનર્જી ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા. તેમના પત્ની ડુફલે પણ લીલા રંગની સાડીમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ બેનર્જી, ડુફલો અને માઈકલ ક્રેમરને સંયુક્તરુપે આપવામાં આવ્યું હતું. જુઓ તસ્વીરો…

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અભિજીત બેનર્જી અને તેમના પત્ની ડુફ્લોએ ભારતીય પરિધાનમાં નોબેલને સ્વીકાર્યું હતું.  તેઓ ભારતમાં રહ્યાં છે અને દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતેથી અભ્યાસ પણ કર્યો છે.

આ પણ વાંચો :   શું 2 હજાર રુપિયાની નોટ થવાની છે બંધ? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતીય પરિધાનમાં અભિજીત બેનર્જી

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:15 pm, Wed, 11 December 19

Next Article