હેપ્પી હાયપોક્સિયા શું છે ? કોરોનાના દર્દી માટે કેમ સાયલન્ટ કિલર બને છે, જાણો તેના લક્ષણો

ભારતમાં સતત ફેલાઈ રહેલા કોરોના વાયરસની લહેર વચ્ચે Happy Hypoxia વાળા કોરોના દર્દીઓના ઘણા કિસ્સા સામે આવ્યા છે. કોરોનાના 30 ટકા દર્દીઓએ આ ભયાવહ રોગના સંકેત મળ્યા છે. જેમાં અંતિમ ક્ષણ સુધી લક્ષણો સામાન્ય હોય છે. પરંતુ તે ઘાતક પુરવાર થઈ શકે છે. અહીં તમારે તેના વિશે જાણવાની જરૂર છે-

હેપ્પી હાયપોક્સિયા શું છે ? કોરોનાના દર્દી માટે કેમ સાયલન્ટ કિલર બને છે, જાણો તેના લક્ષણો
હેપ્પી હાયપોક્સિયા કોરોનાના દર્દી માટે કેમ સાયલન્ટ કિલર બને છે,
Follow Us:
| Updated on: May 14, 2021 | 8:21 PM

ભારતમાં સતત ફેલાઈ રહેલા કોરોના વાયરસની લહેર વચ્ચે Happy Hypoxia વાળા કોરોના દર્દીઓના ઘણા કિસ્સા સામે આવ્યા છે. કોરોનાના 30 ટકા દર્દીઓએ આ ભયાવહ રોગના સંકેત મળ્યા છે. જેમાં અંતિમ ક્ષણ સુધી લક્ષણો સામાન્ય હોય છે. પરંતુ તે ઘાતક પુરવાર થઈ શકે છે. અહીં તમારે તેના વિશે જાણવાની જરૂર છે-

કોરોના દર્દીઓમાં Happy Hypoxia શું છે?

હાઈપોક્સિયા એ એક સ્થિતિ છે જ્યારે શરીરમાં ઓક્સિજનનું સ્તર પૂરતા પ્રમાણથી નીચે આવે છે. જ્યારે ફેફસાં શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનને સંપૂર્ણપણે શોષી અને સ્થાનાંતરિત કરવામાં સક્ષમ ન હોય ત્યારે આવું થાય છે. જ્યારે રક્ત વાહિનીઓમાં અવરોધ હોવાને કારણે લોહીનું ભ્રમણ યોગ્ય રીતે થતું નથી ત્યારે પણ આ થઈ શકે છે. હાયપોક્સિયા આપણા શરીરના મહત્વપૂર્ણ અવયવો જેમ કે હૃદય, ફેફસાં, કિડની અને મગજ પર પ્રતિકૂળ અસર કરે છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

Happy Hypoxia એ કોવિડ ચેપગ્રસ્ત દર્દીઓમાં ગંભીર કિસ્સાઓમાં સામાન્ય રીતે જોવા મળેલી સ્થિતિ છે. આ કારણ છે કે ચેપ ફેફસાં અને રક્તવાહિનીઓ સહિત શ્વસનતંત્રને અસર કરે છે. તે રક્ત વાહિનીઓમાં બળતરાને કારણે લોહીના ગંઠાઈ જવાનું એક કારણ પણ બની શકે છે. જો કે, નિયમિત કોવિડ દર્દીથી વિપરીત હાયપોક્સિયાવાળા લોકો લાંબા સમય સુધી સામાન્ય રીતે કાર્ય કરતાં જોવા મળે છે.

Happy Hypoxia લક્ષણો

ઓક્સિજન સ્તરમાં ઘટાડો

જો તમારું ઓક્સિજનનું સ્તર સતત ખતરનાક સ્તરો પર આવી રહ્યું છે તો તમને હાઈપોક્સિયાનું જોખમ હોઈ શકે છે. કોરોના દરમ્યાન તમારા ઓક્સિજન સ્તરનું નિયમિતપણે નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. પછી ભલે તમને સારું લાગતું હોય. ઑકિસજન સ્તર 90 ટકાથી ઓછું આવવું તે પણ હાઈપોક્સિયાનું એક લક્ષણ હોય શકે છે.

હોઠનો રંગ બદલાવો 

હાયપોક્સિયાના દર્દીઓ તેમના હોઠના રંગમાં કુદરતી રંગથી વાદળી રંગ સુધીનો ફેરફાર દર્શાવે છે. આ શરીરમાં ઓક્સિજનના અભાવને કારણે છે. જો તમારા હોઠ પર અચાનક વાઇબ્રેશન આવે છે. તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ખૂબ પરસેવો થવો 

જ્યારે તમે કોઈ શારીરિક રીતે કોઇ કરી કરતાં હોવ ત્યારે અતિશય પરસેવો હાયપોક્સિયા થવાનું જોખમ પણ સૂચવી શકે છે. ફરીથી આ શરીરમાં ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થવાનું કારણ હોઈ શકે છે. સલામત રહેવા માટે વ્યક્તિએ ઑક્સીજન લેવલને જાળવી રાખવું આવશ્યક છે.

આ કોરોના રોગચાળા દરમિયાન તમારે કોઈ પણ રીતે પોતાનું રક્ષણ કરવું જોઈએ. જેથી તમને અને તમારા કુટુંબને કોરોનાના ચેપના લાગે. તેમજ પરિવાર સુરક્ષિત રહે અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો ન કરવો પડે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">