Health : જાંબુ ખાવાના શોખીન હો, તો આ ત્રણ બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખજો

માત્ર બાળકો (Children ) જ નહીં, પુખ્ત વયના લોકોને પણ એવી આદત હોય છે કે તેમણે કંઈપણ ખાધા પછી પાણી પીવે છે. જાંબુ ખાધા પછી પાણી પીવાથી પેટની સમસ્યા જેવી કે ઉલ્ટી, બેચેની કે અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

Health : જાંબુ ખાવાના શોખીન હો, તો આ ત્રણ બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખજો
Jamun Benefits (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 8:34 AM

કેટલાક લોકો વરસાદની (Rain ) મોસમની રાહ પણ જુએ છે કારણ કે આ સિઝનમાં તેમને જાંબુ (Jamun ) ખાવાની મજા મળે છે. પોષક તત્વોથી ભરપૂર જાંબુનો સ્વાદ એટલો અદ્ભુત છે કે બાળકો (Children )પણ તેને ખુબ મજા સાથે ખાય છે. જાંબુની  ખાસિયત એ છે કે તે ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર જાંબુ હૃદય, પાચન, વજન ઘટાડવા અને ત્વચાની સંભાળમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જાંબુ શરીરમાં હિમોગ્લોબિન વધારીને એનિમિયા દૂર કરે છે. જે ડાયાબિટીસના દર્દીઓ છે, તેમના માટે પણ જાંબુ રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

જાંબુમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાને કારણે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ સૂચક છે કે ખોરાક તમારા બ્લડ સુગરને કેવી અસર કરશે. જો કે, જો આપણે હેલ્ધી ચીઝ ખાવાથી સંબંધિત સાચી માહિતી નથી જાણતા, તો તે ફાયદાના બદલે નુકસાન કરી શકે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જાંબુનું સેવન કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ.

પાણી પીશો નહીં

માત્ર બાળકો જ નહીં, શું પુખ્ત વયના લોકોને પણ એવી આદત હોય છે કે તેમણે કંઈપણ ખાધા પછી પાણી પીવું જોઈએ. જાંબુ ખાધા પછી પાણી પીવાથી પેટની સમસ્યા જેવી કે ઉલ્ટી, બેચેની કે અન્ય સમસ્યાઓ થઈ શકે છે. જાંબુ ખાધા પછી લગભગ એક કલાક સુધી પાણી ન પીવું જોઈએ. જો જોવામાં આવે તો, કોઈપણ ફળ ખાધા પછી લગભગ અડધા કલાક સુધી પાણી પીવાનું ટાળવું જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ખાલી પેટ જાંબુ ખાશો નહીં

કેટલીકવાર લોકો સ્વસ્થ રહેવા અથવા વજન ઘટાડવા માટે આવી માન્યતાઓને અનુસરવાનું શરૂ કરે છે, જે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે લોકો સવારે ખાલી પેટે જાંબુનું સેવન કરવાનું શરૂ કરે છે. કહેવાય છે કે આ પદ્ધતિથી પેટમાં ગેસ, એસિડિટી કે ઉબકા આવવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવું કરવાથી બચો.

હળદર

ઘણીવાર લોકો જાંબુ ખાધા પછી તરત જ ભૂલથી હળદરમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાનું ભૂલી જાય છે. નિષ્ણાતોના મતે તમારી આ ભૂલ તમને ભારે પડી શકે છે. જાંબુ ખાધા પછી હળદર જેવી વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં ખોટી પ્રતિક્રિયા થઈ શકે છે. આ પેટમાં બળતરા પેદા કરી શકે છે. જાંબુ ખાધા પછી, માત્ર હળદર જ નહીં, લગભગ 30 મિનિટ પછી કોઈપણ વસ્તુનું સેવન કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">