Feel Good માટે ખોટું હાસ્ય પણ ચાલશે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે હાસ્ય

ખોટૂ સ્મિત પણ ફીલ ગુડ કરાવશે. આવું જ કઈક યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલીયાનું નવું રિસર્ચ કહી રહ્યું છે.

Feel Good માટે ખોટું હાસ્ય પણ ચાલશે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે હાસ્ય
ખોટું તો ખોટું પણ હસો ખરા
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 24, 2021 | 9:25 AM

જો તમે ઉદાસ છો તો હવે બસ તમારે તમારા ચેહરા પર એક સ્મિત રેલાવાનું છે. અને જો આ સ્મિત કદાચ ખોટું હશે તો પણ ચાલશે અને તમને આ ખોટૂ સ્મિત પણ ફીલ ગુડ કરાવશે. આવું જ કઈક યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલીયાનું નવું રિસર્ચ કહી રહ્યું છે.

શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે જાણવા મળ્યું છે કે હસવાની તકને હળવાશથી ના લેવી જોઈએ. માણસ કોઈ પણ પ્રકારે હસે અથવા તો ચહેરા પર ખુશીનો ભાવ લઈ આવે ત્યારે ચહેરાને ઘણી મહેનત થતી હોય છે અને આ બંને બાબતોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ Researchના પરિણામ તાજેતરની જર્નલ એક્સપરિમેન્ટલ સાઇકોલૉજીના અંકમાં પ્રકાશિત થયા હતા.

Laughter

Laughter

ભાવનાઓનું કેન્દ્ર સક્રિય થાય છે પરિણામના મુખ્ય શોધકર્તા ડો.ફરનાન્ડોએ જણાવ્યું કે હસવાથી ગાલની તમામ માશપેશીઓ હરકતમાં આવી જાય છે. જે મસ્તિષ્કના ‘એમિગડાલા”ભાગને સક્રિય કરે છે જેને ભાવનાઓનું કેન્દ્ર કહેવામાં આવે છે. એમીગડાલા ઉચ્ચ માત્રમાં સેરોટોનિન, એન્ડોર્ફિન્સ અને ડોપામાઇન જેવા ‘Feel Good’ હોર્મોન્સનનો સ્ત્રાવ કરવા લાગે છે. આનાથી પીડા અને તાણની અનુભૂતિ જ ઓછી થાય છે, પણ જીવનમાં સંતોષની ભાવના પણ સર્જાય છે. હાસ્ય વધતી ઉમરના નિશાન છુપાવવામાં પણ મદદ કરે છે. હાજર લોકો વ્યક્તિની ઉંમરનો ઓછો અંદાજ આપે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઘટાડે છે સ્ટ્રેસ હોર્મોનનું ઉત્પાદન

ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે નવો અભ્યાસ તાણ સંચાલન અને હતાશાના ઉપચારમાં ‘સ્માઇલ થેરાપી’ ની ઉપયોગિતા મહત્વની ભૂમિકા ભજવે છે. બળજબરીથી હસ્યા પછી પણ મગજને લાગે છે કે બધુ બરાબર છે. આ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું ઉત્પાદન ધીમું કરે છે. અભ્યાસ દરમિયાન ભાગ લેનારાઓને દાંત વચ્ચે પેન એવી રીતે દબાવવા સૂચના આપવામાં આવી હતી કે હોઠ પેનને સ્પર્શ ન કરે. આનાથી ગાલના સ્નાયુઓ સક્રિય થઈ. આ કસરત પછી લોકોને “Feel Good”ની અનુભૂતિ થઈ હતી. ત્યારબાદ તેઓ દરેક કામમાં સકારાત્મક પહેલુંઓ પર ધ્યાન કેન્દ્રિત કરતાં જોવા મળ્યા હતા.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">