AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BLACK GRAPES: કાળી દ્રાક્ષના છે અઢળક ફાયદા, વજન ઘટાડાની સાથે સ્વાસ્થ્યનું પણ રાખે છે ધ્યાન

શિયાળાના ઋતુમાં જવા મમળતું રસીલું ફળ એટલે દ્રાક્ષ. કાળી દ્રાક્ષ ફક્ત ખાવામાં કે જોવામાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કાળી દ્રાક્ષનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા અઢળક ફાયદા થાય છે.

BLACK GRAPES: કાળી દ્રાક્ષના છે અઢળક ફાયદા, વજન ઘટાડાની સાથે સ્વાસ્થ્યનું પણ રાખે છે ધ્યાન
Black Grapes
Charmi Katira
| Edited By: | Updated on: Jan 30, 2021 | 12:58 PM
Share

શિયાળાના ઋતુમાં જવા મળતું રસીલું ફળ એટલે દ્રાક્ષ. કાળી દ્રાક્ષ ફક્ત ખાવામાં કે જોવામાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કાળી દ્રાક્ષનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા અઢળક ફાયદા થાય છે.

કાળી દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં ગ્લુકોઝ, મૅગ્નેશીયમ અને સાઇટ્રિક એસિડ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરને અઢળક બીમારી સામે રક્ષણ આપે છે. કાળી દ્રાક્ષમાં રહેલા એન્ટી ઓકિસડેન્ટ ઘણી બીમારીઓ જેવી કે હાર્ટ એટેક, લોહી ગંઠન જેવી સમસ્યાઓથી બચાવે છે. હાર્ટ એટેક સામે લડવામાં કાળી દ્રાક્ષ ખૂબ ફાયદાકારક છે. આ દ્રાક્ષ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. જો તમે મોટાપણાની સમસ્યાથી પરેશાન છો, તો કાળી દ્રાક્ષ તમારા માટે બેસ્ટ ડાયટ છે. કાળી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

દ્રાક્ષના ફાયદા:

* કાળી દ્રાક્ષનું સેવન કોલેસ્ટરોલ નિયંત્રિત કરે છે. કાળી દ્રાક્ષમાં સાયટોકેમિકલ્સ હોય છે જે હાર્ટના સ્વાસ્થ્યની સંભાળ રાખે છે.

* કાળી દ્રાક્ષનો ઉપયોગ યાદશક્તિમાં વધારો કરશે. જો તમે તમારી યાદદાશ્તને મજબૂત બનાવવા માંગતા હોય તો પછી તમારા ડાયટમાં કાળી દ્રાક્ષનુંં સેવન કરો. આ તમારી યાદશક્તિમાં વધારો કરશે.

* કાળી દ્રાક્ષ ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે. કાળી દ્રાક્ષમાં રેઝવેરેટલ નામનો પદાર્થ હોય છે જે રક્તમાં ઇન્સ્યુલિન વધારે છે. જે શુગરના સ્તરને નિયંત્રિત કરી શકે છે.

* જો વાળમાં ખોળો હોય અથવા તો વાળ સફેદ છે અથવા તો વાળ ખરતા હોય, તો કાળી દ્રાક્ષનું સેવન કરો. કાળી દ્રાક્ષમાં વિટામિન ઇ હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે સારું છે.

* વધતા વજનથી પરેશાન છો તો પછી કાળી દ્રાક્ષ ખાઓ. તેમાં એન્ટી ઓક્સીડન્ટ શામેલ છે જે શરીરમાંથી ખરાબ ઝેરને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: TELEGRAMએ લોન્ચ કર્યું નવું ફીચર, હવે યુઝર્સ WHATSAPP ચેટને કરી શકશે ટ્રાન્સફર

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">