વજન ઘટાડવાની સાથે સુગર લેવલને પણ કંટ્રોલમાં રાખશે કારેલાનું જ્યુસ, વાંચો ફાયદા

|

Oct 24, 2020 | 7:54 PM

મોટાભાગના લોકો વધતા વજનથી બહુ પરેશાન રહે છે. ખાણીપીણીમાં બદલાવ, કસરત નહીં કરવાના કારણ તેની પાછળ જવાબદાર છે. આપણે વજન ઓછું કરવા માટે હંમેશા કોઈ ઉપાય અજમાવીએ છીએ. જેથી વજન નિયંત્રણમાં રાખી શકાય પણ આ આર્ટિકલમાં અમે તમને એક એવા જ્યુસ વિશે જણાવીશું જે તમારી આ સમસ્યાને ઓછું કરી શકે છે. કારેલાનું જ્યુસ રોજ પીવાથી […]

વજન ઘટાડવાની સાથે સુગર લેવલને પણ કંટ્રોલમાં રાખશે કારેલાનું જ્યુસ, વાંચો ફાયદા

Follow us on

મોટાભાગના લોકો વધતા વજનથી બહુ પરેશાન રહે છે. ખાણીપીણીમાં બદલાવ, કસરત નહીં કરવાના કારણ તેની પાછળ જવાબદાર છે. આપણે વજન ઓછું કરવા માટે હંમેશા કોઈ ઉપાય અજમાવીએ છીએ. જેથી વજન નિયંત્રણમાં રાખી શકાય પણ આ આર્ટિકલમાં અમે તમને એક એવા જ્યુસ વિશે જણાવીશું જે તમારી આ સમસ્યાને ઓછું કરી શકે છે. કારેલાનું જ્યુસ રોજ પીવાથી તમારા વજનને ઓછું કરવામાં મદદ મળશે, સાથે જ તેના બીજા ઘણા ફાયદા મળશે જે તમારા આરોગ્યને ખૂબ ફાયદાકારક રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો રોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવું, તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. તે શરીરમાં સુગર લેવલને ઓછું કરે છે, સાથે જ તમારું વજન પણ નિયંત્રણ કરવામાં તમારી મદદ કરે છે. રોજ કારેલાનો રસ પીવાથી ખાંસીમાં રાહત મળે છે. ત્યાં જ કારેલાનો રસ અસ્થમા,ફેફસાંના સંક્રમણના ઈલાજ માટે પણ એક પ્રભાવી ઉપાય સાબિત થઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કારેલાનું જ્યુસ ચહેરા પર ગ્લો લાવવાનું કામ કરે છે. જો તમે નિયમિત સેવન કરો છો તો કારેલાંનો રસ શરીરમાં લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તે ત્વચામાં નિખાર લાવે છે સાથે જ ખીલની સમસ્યાને પણ ખતમ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article