ટાઈફોઈડ પણ સાબિત થઈ શકે છે જીવલેણ, આટલું ધ્યાન રાખવું છે જરૂરી

|

Oct 29, 2020 | 6:28 PM

કોઈપણ બીમારીનો અંદાજ તેના લક્ષણોથી સરળતાથી લગાવી શકાય છે. જેના માટે તમારે તેના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. જો તમને આ પાંચ લક્ષણ જોવા મળે તો તમને ટાઈફોઈડ હોઈ શકે છે. તેવામાં ડોક્ટરનો સંપર્ક કરીને તેની તપાસ જરૂર કરાવવી.   Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા […]

ટાઈફોઈડ પણ સાબિત થઈ શકે છે જીવલેણ, આટલું ધ્યાન રાખવું છે જરૂરી

Follow us on

કોઈપણ બીમારીનો અંદાજ તેના લક્ષણોથી સરળતાથી લગાવી શકાય છે. જેના માટે તમારે તેના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. જો તમને આ પાંચ લક્ષણ જોવા મળે તો તમને ટાઈફોઈડ હોઈ શકે છે. તેવામાં ડોક્ટરનો સંપર્ક કરીને તેની તપાસ જરૂર કરાવવી.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લક્ષણો:

1). માથામાં દુખાવો અને પેટમાં સતત દુખાવો રહેવો.

2). શરીરમાં કમજોરીનો અનુભવ થવો અને શક્તિનો અભાવ રહેવો.

3). ઠંડી લાગવાની સાથે તીવ્ર તાવ આવવો અને સ્કીનમાં રેશીસ થવી.

4). ભૂખ લાગવી, ભૂખ ઓછી થવી અથવા ભૂખ ન લાગવી.

5). ઉલટી, ઝાડા, પરસેવો થવો અથવા તો ગળામાં ખરાશ રહેવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ટાઈફોઇડ એક ગંભીર બીમારી છે અને દૂષિત પાણી અથવા ભોજનમાં આવતા ખરાબ બેક્ટેરિયા અને ખાવા-પીવા સાથે જોડવામાં આવે છે. જો સમયસર તેનો ઇલાજ કરવામાં આવે તો તેના લક્ષણ 3 થી 5 દિવસમાં સારા થઈ જાય છે. ટાઈફોઈડની સમયસર જાણકારી ન મળે તો સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યા થઈ શકે છે. હંમેશા ધ્યાન રાખો કે તમારા વ્યક્તિગત સામાન, ઘર અને આસપાસની જગ્યાને સ્વચ્છ રાખો. જેથી ટાઈફોઈડના બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી બચો. સ્વચ્છ બોટલપેક પાણી જ પીઓ. કાચા માંસ, માછલીનું સેવન ન કરો. ફળને ધોઈને જ ખાઓ. ગરમ ભોજન ખાવાનું જ રાખો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
Next Article