રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

|

Mar 02, 2020 | 10:12 AM

જો તમે બિગ બજારમાંથી શાકભાજી અને ફ્રૂટની ખરીદી કરો છો તો ચોંકી જશો કારણ કે રાજકોટની બિગ બજારમાંથી મળી આવ્યા છે સડેલા શાકભાજી અને ફ્રૂટ. બિગ બજારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં સડેલા શાકભાજી અને ફ્રૂટ મળી આવ્યા છે. દરોડા દરમિયાન કેળા, મોસંબી સહિતના સડેલા ફ્રૂટ મળી આવ્યા હતા, જેનો નાશ કરવામાં આવ્યો હતો. […]

રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

Follow us on

જો તમે બિગ બજારમાંથી શાકભાજી અને ફ્રૂટની ખરીદી કરો છો તો ચોંકી જશો કારણ કે રાજકોટની બિગ બજારમાંથી મળી આવ્યા છે સડેલા શાકભાજી અને ફ્રૂટ. બિગ બજારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં સડેલા શાકભાજી અને ફ્રૂટ મળી આવ્યા છે. દરોડા દરમિયાન કેળા, મોસંબી સહિતના સડેલા ફ્રૂટ મળી આવ્યા હતા, જેનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે બિગ બજારને નોટિસ પણ ફટકારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં ફરી મુકાયા અશ્લીલ વીડિયો! ગ્રુપમાં સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરો

Next Article