શું તમે કિડનીની પથરીથી છો પરેશાન? અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

|

Oct 07, 2020 | 6:40 PM

આજના સમયમાં પથરી એ કોઈ મોટી બીમારી નથી, પરંતુ જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે. પથરી માટે લોકો ઘણા પ્રકારની દવાઓનો સહારો લેતા હોય છે જેનાથી પથરીના દુખાવામાં રાહત મળે છે. દવાઓની સાથે જો તમે થોડા ઘરેલું ઉપચાર અપનાવશો તો તમને જરૂરથી ફાયદો થશે. આ ઉપરાંત […]

શું તમે કિડનીની પથરીથી છો પરેશાન? અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

Follow us on

આજના સમયમાં પથરી એ કોઈ મોટી બીમારી નથી, પરંતુ જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે. પથરી માટે લોકો ઘણા પ્રકારની દવાઓનો સહારો લેતા હોય છે જેનાથી પથરીના દુખાવામાં રાહત મળે છે. દવાઓની સાથે જો તમે થોડા ઘરેલું ઉપચાર અપનાવશો તો તમને જરૂરથી ફાયદો થશે. આ ઉપરાંત પથરીને દૂર કરવામાં પણ મદદરૂપ થશે. ચાલો જાણીએ આપણા ઘરમાં જ એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ આ સમસ્યાથી છૂટકારો મેળવવા કરી શકીએ છીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિમાનમાં મૃતદેહને રાખવામાં આવે છે જીવંત લોકોની સાથે! જાણો આવી જ ચોંકાવનારી હકીકતો! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:25 am, Mon, 25 November 19

Next Article