દરરોજ જમતી વખતે દરેક પરિવાર અજાણતા કરે છે આ ભૂલ, સુધારી લો નહીંતર…

|

Jan 03, 2019 | 1:29 PM

સામાન્ય રીતે જમવામાં આપણે રોટલી અને ભાત ખાતા હોઈએ છીએ અને ઘણીવાર થાળીમાં આ બંનેમાંથી કોઈએક વસ્તુ પણ ગાયબ હોય તો જમવાનું અધૂરું હોય તેવું લાગે છે. આજે અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમને ખૂબ આશ્ચર્ય થશે.આ વાત તમારા ભોજન સાથે જોડાયેલી છે અને જે તમને કેન્સર જેવી જીવલેણ બીમારીનો […]

દરરોજ જમતી વખતે દરેક પરિવાર અજાણતા કરે છે આ ભૂલ, સુધારી લો નહીંતર...
roti rice together can invite cancer

Follow us on

સામાન્ય રીતે જમવામાં આપણે રોટલી અને ભાત ખાતા હોઈએ છીએ અને ઘણીવાર થાળીમાં આ બંનેમાંથી કોઈએક વસ્તુ પણ ગાયબ હોય તો જમવાનું અધૂરું હોય તેવું લાગે છે.

આજે અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમને ખૂબ આશ્ચર્ય થશે.આ વાત તમારા ભોજન સાથે જોડાયેલી છે અને જે તમને કેન્સર જેવી જીવલેણ બીમારીનો દર્દી બનાવી શકે છે. શું તમને ખબર છે કે રોટલી સાથે અમુક વસ્તુઓ ખાવાથી કેન્સર થઇ શકે છે. હવે તમને થશે ભોજનમાં લેવાતી વસ્તુઓથી કેન્સર કેવી રીતે થાય ? જી હા વાત બિલકુલ સાચી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP


રોટલી અને ભાત આપણે એકસાથે ખાતાં હોઈએ છે પણ એવું કહેવાય છે કે રોટલી અને ભાત એકસાથે જમવામાં આવે તો પાચનક્રિયામાં તકલીફ ઉભી થાય છે.

જમવામાં ફક્ત રોટલીનું જ સેવન કરો અથવા ફક્ત ભાતનું જ સેવન કરો કેમકે બંનેનું એકસાથે સેવન કરવાથી તમને પેટનું કેન્સર થવાનો ખતરો રહે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=453]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:50 pm, Thu, 3 January 19

Next Article