ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર રંગે હાથ ઝડપાયો, જુઓ VIDEO

|

Sep 24, 2019 | 11:30 AM

સુરેન્દ્રનગરમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરનો પર્દાફાશ થયો છે. જૈન મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ નામથી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર પ્રજ્ઞેશ ખેડાવાળા ગેરકાયદે રીતે મોટી રકમ લઇને ગર્ભ પરીક્ષણ કરે છે, તેવી ફરિયાદ મળી હતી. જિલ્લા કલેક્ટરના આદેશથી આરોગ્ય વિભાગની ટીમે બોગસ દર્દી મોકલીને સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં એ સાબિત થયું છે જે ફરિયાદ થઇ છે […]

ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર રંગે હાથ ઝડપાયો, જુઓ VIDEO

Follow us on

સુરેન્દ્રનગરમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરનો પર્દાફાશ થયો છે. જૈન મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ નામથી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર પ્રજ્ઞેશ ખેડાવાળા ગેરકાયદે રીતે મોટી રકમ લઇને ગર્ભ પરીક્ષણ કરે છે, તેવી ફરિયાદ મળી હતી. જિલ્લા કલેક્ટરના આદેશથી આરોગ્ય વિભાગની ટીમે બોગસ દર્દી મોકલીને સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં એ સાબિત થયું છે જે ફરિયાદ થઇ છે તે સાચી છે. તેથી ડોક્ટરને રંગે હાથ ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article