કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

|

Oct 07, 2020 | 6:42 PM

દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન દેશભરમાં ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. થોડી બેદરકારી અથવા ખોટી સારવાર દર્દીને મારી નાખે છે. ડેન્ગ્યુએ એક જીવલેણ રોગ છે. શરદી પછી અચાનક વધારે તાવ, માથા, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, આંખોની પાછળનો દુખાવો, અતિશય નબળાઇ, ભૂખ ન લાગવી, ગળામાં દુખાવો વગેરે ડેન્ગ્યુના લક્ષણો છે. તો ચાલો તમને ડેન્ગ્યુ વિશેની કેટલીક […]

કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

Follow us on

દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન દેશભરમાં ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. થોડી બેદરકારી અથવા ખોટી સારવાર દર્દીને મારી નાખે છે. ડેન્ગ્યુએ એક જીવલેણ રોગ છે. શરદી પછી અચાનક વધારે તાવ, માથા, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, આંખોની પાછળનો દુખાવો, અતિશય નબળાઇ, ભૂખ ન લાગવી, ગળામાં દુખાવો વગેરે ડેન્ગ્યુના લક્ષણો છે. તો ચાલો તમને ડેન્ગ્યુ વિશેની કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 9:55 am, Mon, 4 November 19

Next Article