ચશ્માથી છુટકારો મેળવવા લેન્સ પહેરવા છે? તો આ લેખ તમારા માટે છે, ખાસ વાંચી જજો

|

Oct 07, 2020 | 6:20 PM

આંખોની સુંદરતા વધારવા અથવા તો ચશ્મા નહિ પહેરવા માટે લેન્સ અથવા તો કલર કોન્ટેકટ લેન્સનો ઉપયોગ કરે છે. પણ ક્યારેક ધૂળ માટીના કારણે લેન્સને નુકશાન પહોંચે છે. અને એટલા માટે જ લેન્સ પહેરતી અને કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. નહીં તો તમને આંખોનું ઇન્ફેક્શન પણ થઈ શકે છે.   Web Stories View more […]

ચશ્માથી છુટકારો મેળવવા લેન્સ પહેરવા છે? તો આ લેખ તમારા માટે છે, ખાસ વાંચી જજો
ચશ્માથી છુટકારો મેળવવા લેન્સ પહેરવા છે? તો આ લેખ તમારા માટે છે, ખાસ વાંચી જજો

Follow us on

આંખોની સુંદરતા વધારવા અથવા તો ચશ્મા નહિ પહેરવા માટે લેન્સ અથવા તો કલર કોન્ટેકટ લેન્સનો ઉપયોગ કરે છે. પણ ક્યારેક ધૂળ માટીના કારણે લેન્સને નુકશાન પહોંચે છે. અને એટલા માટે જ લેન્સ પહેરતી અને કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. નહીં તો તમને આંખોનું ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આંખોની સુંદરતા વધારવા માટે વાપરતા લેન્સને યુઝ કરતા પહેલા આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

1) ખંજવાળ કે ઇન્ફેક્શન વખતે ના પહેરો :
લેન્સ હંમેશા ચોખ્ખી આંખોમાં જ પહેરવું જોઈએ. જો આંખોમાં ખંજવાળ કે ઇન્ફેક્શન થયું હોય તો કોન્ટેકટ લેન્સનો ઉપયોગ ભૂલથી પણ ન કરો.

2) હાથ હંમેશા સાફ કરીને પહેરો :
કોન્ટેકટ લેન્સ પહેરતા હાથને સાબુથી સારી રીતે ધોવા જોઈએ. રૂંછાવાળા ટુવાલથી હાથ સાફ ન કરવા જોઈએ તેનાથી લેન્સને નુકશાન પહોંચે છે.

3) મેકઅપ કરતા પહેલા જ લેન્સ પહેરો :
મેકઅપ બાદ લેન્સ પહેરવાથી મેકઅપ આંખોની અંદર જવાની શક્યતા છે જેનાથી નુકશાન થઇ શકે છે. મહિલાઓએ લેન્સ બાદ હંમેશા પેન્સિલ આઈલાઈનર જ વાપરવી જોઈએ. તે જ રીતે મેકઅપ કાઢતા પહેલા લેન્સ પણ કાઢી લેવા જોઈએ.

4) દિવસમાં 10-16 કલાકથી વધુ સમય લેન્સ પહેરી રાખવા નહિ. લેન્સ પહેરીને ફાવે તો પણ સૂવું કે નહાવું જોઈએ નહીં.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 3:11 pm, Sat, 19 September 20

Next Article