આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

|

Mar 13, 2020 | 11:24 AM

વલસાડના રાજહંસ મલ્ટીપ્લેક્સ સિનેમાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક કર્મચારી ફ્રેંચ ફ્રાઈઝનું ફ્રાયર ટોઈલેટમાં ધોઈ રહેલો દેખાય છે. સિનેમાહોલમાં જતા લોકો રોજ જે ફ્રેંચ ફ્રાઈઝ મોટી રકમ ચુકવીને પોતાના બાળકો માટે હોંશે-હોંશે ખરીદે છે. તે ફ્રેંચ ફ્રાઈઝનું ફ્રાયર ટોઈલેટના પાણીથી ધોવામાં આવી રહ્યું છે. આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે. આપણે […]

આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

Follow us on

વલસાડના રાજહંસ મલ્ટીપ્લેક્સ સિનેમાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક કર્મચારી ફ્રેંચ ફ્રાઈઝનું ફ્રાયર ટોઈલેટમાં ધોઈ રહેલો દેખાય છે. સિનેમાહોલમાં જતા લોકો રોજ જે ફ્રેંચ ફ્રાઈઝ મોટી રકમ ચુકવીને પોતાના બાળકો માટે હોંશે-હોંશે ખરીદે છે. તે ફ્રેંચ ફ્રાઈઝનું ફ્રાયર ટોઈલેટના પાણીથી ધોવામાં આવી રહ્યું છે. આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે. આપણે સિનેમાહોલમાં ખાવાની જે વસ્તુઓ ખરીદીએ છીએ તે આરોગ્ય માટે કેટલી સલામત હશે. સિનેમાહોલમાં આવેલા કોઈ જાગૃત ગ્રાહકે જ આ વીડિયો વાયરલ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાવનગરમાં એક યુવકે ટ્રાફિક પોલીસની હાજરીમાં જ સળગાવ્યું પોતાનું બાઈક

 

Next Article