અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની ઈજ્જતનાં ધજાગરા ઉડાડતા વાનરો,જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનાં ઢગલા વાંદરા ખાતા અને ફેંદતા જોવા મળ્યા,વાંદરાને બિમારી કે ચેપ લાગે તો જવાબદાર કોણ તે મોટો સવાલ

|

Sep 20, 2020 | 11:27 PM

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે કે જેમાં સોલા સિવિલનાં તંત્ર દ્વારા જાહેરમાં બોયોમેડીકલ વેસ્ટ નાખી દેવામાં આવ્યો હતો અને બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ નહીં થતો હોવાનું સામે ત્યારે આવ્યું કે જ્યારે બાયોમેડિકલ વેસ્ટને વાંદરા ખાતા અને ફેંદતા જોવા મળ્યા. વાંદરાને બિમારી કે ચેપ લાગે તો જવાબદાર કોણ તે મોટો સવાલ […]

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની ઈજ્જતનાં ધજાગરા ઉડાડતા વાનરો,જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનાં ઢગલા વાંદરા ખાતા અને ફેંદતા જોવા મળ્યા,વાંદરાને બિમારી કે ચેપ લાગે તો જવાબદાર કોણ તે મોટો સવાલ
http://tv9gujarati.in/amdaavad-ni-sivi…khata-jova-madya/

Follow us on

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે કે જેમાં સોલા સિવિલનાં તંત્ર દ્વારા જાહેરમાં બોયોમેડીકલ વેસ્ટ નાખી દેવામાં આવ્યો હતો અને બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ નહીં થતો હોવાનું સામે ત્યારે આવ્યું કે જ્યારે બાયોમેડિકલ વેસ્ટને વાંદરા ખાતા અને ફેંદતા જોવા મળ્યા. વાંદરાને બિમારી કે ચેપ લાગે તો જવાબદાર કોણ તે મોટો સવાલ ઉભો થયો છે. એક તરફ આ હોસ્પીટલમાં કોરોનાની સારવાર માટે મોટી સંખ્યામાં લોકો આવતા રહેતા હોય છે તેવામાં આ પ્રકારે રઝળતા બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કેમ નથી કરાતો તે એક મોટો સવાલ છે. જે રીતે આ વાનરો મેડીકલ વેસ્ટને ફેંદી રહ્યા છે તે જોખમી નથી લાગી રહ્યું ? રાજ્ય હેલ્થ  વિભાગ આના પર કડક પગલા ભરે તે જરૂરી છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 6:53 am, Wed, 12 August 20

Next Article