AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODRA : સાવલીના લામડાપુરામાં સંદીપ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગ લાગી, આગ લાગવાનું કારણ અકબંધ

| Updated on: Jan 17, 2021 | 10:22 AM
Share

VADODRA : સાવલી તાલુકાના લામડાપુરા રોડ પર આવેલી કંપનીમાં આગ લાગી. કંપનીમાં આગ લાગતા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા

VADODRA : સાવલી તાલુકાના લામડાપુરા રોડ પર આવેલી કંપનીમાં આગ લાગી. કંપનીમાં આગ લાગતા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે. સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી છે. આ કંપનીમાં લાકડાના દરવાજા બનાવવામાં આવે છે. જેથી લાકડાના જથ્થાને કારણે આગ જલ્દી પ્રસરી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

 

Published on: Jan 17, 2021 08:44 AM
g clip-path="url(#clip0_868_265)">