યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ ઘટી, સવારની મંગળા આરતીનો સમય ફેરવી નખાયો

|

Nov 20, 2020 | 8:53 AM

યાત્રાધામ અંબાજીમાં આવખતે ભક્તોની ભીડ ઓછી જોવા મળી રહી છે . કોરોનાના વધતા સંક્રમણને લઈને અહી ભીડ ઓચ્ચી થઇ ગઈ છે . સવારની મંગળા આરતીનો સમય પણ સવારે ૮ વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે. દર્શનનો લાભ તમને મળી રહે તે માટે લેવામાં આવેલા નિર્ણયને ભક્તો દ્વારા વધાવી લેવામાં આવ્યો છે.   Web Stories View more […]

યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ ઘટી, સવારની મંગળા આરતીનો સમય ફેરવી નખાયો

Follow us on

યાત્રાધામ અંબાજીમાં આવખતે ભક્તોની ભીડ ઓછી જોવા મળી રહી છે . કોરોનાના વધતા સંક્રમણને લઈને અહી ભીડ ઓચ્ચી થઇ ગઈ છે . સવારની મંગળા આરતીનો સમય પણ સવારે ૮ વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે. દર્શનનો લાભ તમને મળી રહે તે માટે લેવામાં આવેલા નિર્ણયને ભક્તો દ્વારા વધાવી લેવામાં આવ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Next Article