ઉર્જા ક્ષેત્રે દેશ અને દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કનું ગુજરાતમાં થશે નિર્માણઃ સૌરભ પટેલ

|

Jan 31, 2020 | 11:48 AM

ઉર્જા ક્ષેત્રે દેશ અને દુનિયાનો સૌથી મોટો હાઇબ્રીડ પાર્ક ગુજરાતમાં બનવાનો છે. આ માટે સરકારે તમામ પ્લાનિંગ કરી દીધુ છે અને હવે સંરક્ષણ મંત્રાલયની રાહ જોવાઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયની મંજૂરી મળતા જ કચ્છમાં હાઈબ્રીડ પાર્કનું કામકાજ શરૂ થઈ જશે. Tv9 સાથેની ખાસ વાતચીતમાં પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે, કચ્છમાં 80 હજાર હેકટર વિસ્તારમાં પાર્કનું […]

ઉર્જા ક્ષેત્રે દેશ અને દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કનું ગુજરાતમાં થશે નિર્માણઃ સૌરભ પટેલ

Follow us on

ઉર્જા ક્ષેત્રે દેશ અને દુનિયાનો સૌથી મોટો હાઇબ્રીડ પાર્ક ગુજરાતમાં બનવાનો છે. આ માટે સરકારે તમામ પ્લાનિંગ કરી દીધુ છે અને હવે સંરક્ષણ મંત્રાલયની રાહ જોવાઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયની મંજૂરી મળતા જ કચ્છમાં હાઈબ્રીડ પાર્કનું કામકાજ શરૂ થઈ જશે. Tv9 સાથેની ખાસ વાતચીતમાં પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે, કચ્છમાં 80 હજાર હેકટર વિસ્તારમાં પાર્કનું નિર્માણ કરાશે. પીએમ મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતમાં આગામી દિવસમાં આકાર લેશે.

આ પણ વાંચોઃ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કૌભાંડ? ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ? અધિકારીએ પણ ગેરરીતિનો કર્યો સ્વીકાર

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article