મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO

|

Aug 31, 2019 | 7:46 AM

અરવલ્લીના મોડાસાના દધાલીયા ગામે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જોકે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે રસ્તો પાર કરવું પણ મુશ્કેલ બન્યું હતુ. આ વચ્ચે રસ્તો પાર કરી રહેલી એક મહિલા પાણીના તેજ પ્રવાહમાં તણાઇ હતી. આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ કારખાનામાં બ્લાસ્ટ, 7ના મોત, […]

મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO

Follow us on

અરવલ્લીના મોડાસાના દધાલીયા ગામે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જોકે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે રસ્તો પાર કરવું પણ મુશ્કેલ બન્યું હતુ. આ વચ્ચે રસ્તો પાર કરી રહેલી એક મહિલા પાણીના તેજ પ્રવાહમાં તણાઇ હતી.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ કારખાનામાં બ્લાસ્ટ, 7ના મોત, 15 ઈજાગ્રસ્ત

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બે મહિલાઓ અને બે પૂરૂષોને રસ્તો પાર કરતા કરતા નાકે દમ આવી ગયું. VIDEOમાં જોઇ શકાય છે કે કેવી રીતે એક મહિલા પાણીના તેજ પ્રવાહ વચ્ચે રસ્તો પાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતું રસ્તો પાર કરે તે પહેલા પાણીના પ્રવાહમાં તે તણાઇ જાય છે. જોકે આખરે મહામુસીબતે તેને બચાવી લેવામાં આવે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article