LRD ભરતી પરીક્ષા વિવાદ: આંદોલનકારી મહિલાઓને અલ્પેશ ઠાકોરનું સમર્થન, CM હસ્તક્ષેપ કરે તેવી અલ્પેશ ઠાકોરની માગણી

|

Feb 04, 2020 | 2:06 PM

LRD મુદ્દે પોતાની રાજનીતિ ચમકાવા અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યા છે. રાધનપૂરની પેટાચૂંટણીમાં હાર મળ્યા બાદ ઘણા સમયથી અલ્પેશ સક્રિય રાજનીતિમાંથી નિષ્ક્રીય હોય તેવી ચર્ચા હતી. જો કે ફરી તેમના જૂના તેવર જોવા મળ્યા છે. તેમણે આંદોલન કરી રહેલી મહિલાઓને ખુલ્લું સમર્થન જાહેર કરી 1 ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માગ કરી છે. આ પણ […]

LRD ભરતી પરીક્ષા વિવાદ: આંદોલનકારી મહિલાઓને અલ્પેશ ઠાકોરનું સમર્થન, CM હસ્તક્ષેપ કરે તેવી અલ્પેશ ઠાકોરની માગણી

Follow us on

LRD મુદ્દે પોતાની રાજનીતિ ચમકાવા અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યા છે. રાધનપૂરની પેટાચૂંટણીમાં હાર મળ્યા બાદ ઘણા સમયથી અલ્પેશ સક્રિય રાજનીતિમાંથી નિષ્ક્રીય હોય તેવી ચર્ચા હતી. જો કે ફરી તેમના જૂના તેવર જોવા મળ્યા છે. તેમણે આંદોલન કરી રહેલી મહિલાઓને ખુલ્લું સમર્થન જાહેર કરી 1 ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માગ કરી છે.

આ પણ વાંચો: સુરતમાં નાણાં ધીરધારની ઓફિસમાંથી 1 લાખ 7 હજારની ઉઠાંતરી, CCTV ફૂટેજ આવ્યા સામે

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અલ્પેશે આ મુદ્દે CM વિજય રૂપાણી અને કાયદા પ્રધાનને હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. અલ્પેશે એમ પણ કહ્યું છે કે છેલ્લા 57 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે. સરકારે તેમની સામે ધ્યાન આપી આંદોલન સમેટાય તેવા પ્રયાસ કરવા જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article