દૂધસાગર ડેરીની મહિલા કર્મચારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી પર કર્યા આક્ષેપ

|

Jan 27, 2020 | 5:16 PM

દૂધસાગર ડેરીની મહિલા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. અને જેનું કારણ પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી ગણાવ્યું છે. પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી પર ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે. પાટણની મહિલા કર્મચારીએ મામલતદાર સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. જેમાં આ અંગેના આક્ષેપો કર્યા છે. વિપૂલ ચૌધરીના કહેવાથી તેને ત્રાસ અપાતો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. જેથી સીધો […]

દૂધસાગર ડેરીની મહિલા કર્મચારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી પર કર્યા આક્ષેપ

Follow us on

દૂધસાગર ડેરીની મહિલા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. અને જેનું કારણ પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી ગણાવ્યું છે. પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરી પર ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે. પાટણની મહિલા કર્મચારીએ મામલતદાર સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. જેમાં આ અંગેના આક્ષેપો કર્યા છે. વિપૂલ ચૌધરીના કહેવાથી તેને ત્રાસ અપાતો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. જેથી સીધો આક્ષેપ પૂર્વ ચેરમેન વિપલ ચૌધરી પર લગાવ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં GRDના જવાનની ગેરવર્તણૂકનો વાયરલ VIDEO કેસમાં કાયમ માટે ફરજમુક્ત કર્યો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article