અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચડતી મહિલાનો પગ લપસ્યો અને મહિલા ફસાઈ પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચે, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

|

Jul 12, 2019 | 5:06 AM

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસ્યો અને ફસાઈ ગયો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે. ટ્રેન ચાલુ હોવાથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગઈ હતી. રેલવે પોલીસ અને પાસે ઉભેલા મુસાફરોએ મહિલાને પકડીને બહાર ખેંચી લીધી હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. […]

અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચડતી મહિલાનો પગ લપસ્યો અને મહિલા ફસાઈ પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચે, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

Follow us on

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસ્યો અને ફસાઈ ગયો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે. ટ્રેન ચાલુ હોવાથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગઈ હતી. રેલવે પોલીસ અને પાસે ઉભેલા મુસાફરોએ મહિલાને પકડીને બહાર ખેંચી લીધી હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 પર આ ઘટના બની હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ જમીન, વાહન અને મિલકત અંગેની કાર્યવાહી આજે મુલતવી રાખવી હિતાવહ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article