AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરમાં એક મહિલાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ, બે બાળકી, એક બાળક સ્વસ્થ

સામાન્ય રીતે બે બાળકોને જન્મ આપવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગરમાં એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. સુરેન્દ્રનગરની સી યુ શાહ જનરલ હોસ્પિટલના તબીબોએ, મહિલાને નોર્મલ ડિલીવરી કરાવી હતી. મહિલાએ બે બાળકી અને એક બાળકને જન્મ આપ્યો છે. જન્મ બાદ ત્રણેય નવજાત બાળકોનુ સ્વાસ્થય સારુ હોવાનું તબીબોનું કહેવુ છે. દસ હજાર પ્રસુતિએ […]

સુરેન્દ્રનગરમાં એક મહિલાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ, બે બાળકી, એક બાળક સ્વસ્થ
| Updated on: Sep 19, 2020 | 12:42 PM
Share

સામાન્ય રીતે બે બાળકોને જન્મ આપવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગરમાં એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. સુરેન્દ્રનગરની સી યુ શાહ જનરલ હોસ્પિટલના તબીબોએ, મહિલાને નોર્મલ ડિલીવરી કરાવી હતી. મહિલાએ બે બાળકી અને એક બાળકને જન્મ આપ્યો છે. જન્મ બાદ ત્રણેય નવજાત બાળકોનુ સ્વાસ્થય સારુ હોવાનું તબીબોનું કહેવુ છે. દસ હજાર પ્રસુતિએ ત્રણ બાળકોને જન્મ આપવાનો એક જ કિસ્સો બનતો હોવાનું તબીબોનું કહેવું છે.

આ પણ વાંચોઃકચ્છના બિદડા ગામે 7 દિવસ સ્વયંભૂ લોકડાઉનનો કર્યો નિર્ણય, કોરોનાથી એકનું મોત થતા લેવાયો લોકડાઉનનો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">