કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO

|

Aug 28, 2019 | 6:18 AM

ભાવનગરના કામલેજ ગામે પણ હવે કોંગો ફિવરે દેખા દીધી છે. કામલેજ ગામની એક મહિલાની 6 દિવસ પહેલા કોંગોની અસર દેખાતા ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. 2 કલાક બાદ જ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું. જે બાદ મૃતક મહિલાના નમૂના પૂના મોકલવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટમાં કોંગો ફિવરથી મોત થયુ હોવાનું સામે આવ્યુ […]

કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO

Follow us on

ભાવનગરના કામલેજ ગામે પણ હવે કોંગો ફિવરે દેખા દીધી છે. કામલેજ ગામની એક મહિલાની 6 દિવસ પહેલા કોંગોની અસર દેખાતા ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. 2 કલાક બાદ જ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું. જે બાદ મૃતક મહિલાના નમૂના પૂના મોકલવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટમાં કોંગો ફિવરથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. કોંગો ફિવરને કારણે મહિલાનું મોત નિપજ્યુ હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે અને સાવચેતી માટે કામલેજ ગામે મૃતકના સંપર્કમાં આવેલા અન્ય 22 લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા સુરેન્દ્રનગરની એક મહિલાનું કોંગો ફિવરના કારણે મૃત્યું થયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાટણની સિદ્ધપુર APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 6:16 am, Wed, 28 August 19

Next Article