સુરતના મહિલા કોર્પોરેટરે જન્મદિવસે જમણવાર કરતા આવ્યા વિવાદમાં, જમણવારમાં આવેલા 4 વ્યક્તિ કોરોના પોઝિટીવ

|

Sep 28, 2020 | 5:20 PM

સુરતના મહિલા કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે જન્મદિવસે જમણવાર કર્યો. જન્મદિવસના જમણવારમાં આવેલા 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળ્યા. જમણવારમાં હાજર અન્ય એક મહિલા કોર્પોરેટરના પતિ પણ કોરોના પોઝિટિવ. જમણવારમાં સોશિયલ ડિસ્ટનિંગ ના ધજાગરા ઉડયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું […]

સુરતના મહિલા કોર્પોરેટરે જન્મદિવસે જમણવાર કરતા આવ્યા વિવાદમાં, જમણવારમાં આવેલા 4 વ્યક્તિ કોરોના પોઝિટીવ

Follow us on

સુરતના મહિલા કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે જન્મદિવસે જમણવાર કર્યો. જન્મદિવસના જમણવારમાં આવેલા 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળ્યા. જમણવારમાં હાજર અન્ય એક મહિલા કોર્પોરેટરના પતિ પણ કોરોના પોઝિટિવ. જમણવારમાં સોશિયલ ડિસ્ટનિંગ ના ધજાગરા ઉડયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:18 pm, Sat, 6 June 20

Next Article