VIDEO: કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને મોતની ધમકી, ગણતરીની કલાકોમાં આ મહિલાની ધરપકડ

|

Jul 21, 2019 | 8:19 AM

રાજ્યના પ્રધાન ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગઈ છે. મહિલાનું નામ પ્રવીણા મૈસૂરીયા હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકળામણના કારણે તાણ અનુભવતા પ્રધાનને ધમકી આપવાનું પગલું ભર્યું હોવાનો ખુલાસો કર્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

VIDEO: કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને મોતની ધમકી, ગણતરીની કલાકોમાં આ મહિલાની ધરપકડ
ishwar

Follow us on

રાજ્યના પ્રધાન ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગઈ છે. મહિલાનું નામ પ્રવીણા મૈસૂરીયા હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકળામણના કારણે તાણ અનુભવતા પ્રધાનને ધમકી આપવાનું પગલું ભર્યું હોવાનો ખુલાસો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

મહત્વનું છે કે પ્રવીણાએ ઈશ્વર પરમારને અલગ-અલગ કવરમાં પત્ર લખ્યા હતા. જેમાં તેણે રૂપિયા દોઢ કરોડની ખંડણી આપવાની માગ કરી હતી. અને જો ખંડણી નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એટલું જ નહીં મહિલાએ ઈશ્વર પરમારને બદનામ કરવાની અને ખોટી રીતે હેરાન કરવાની પણ ધમકી આપી હતી. જેને પગલે ઈશ્વર પરમારે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. અને ગણતરીના કલાકોમાં જ મહિલાને ઝડપી પાડી હતી.

[yop_poll id=”1″]

Published On - 8:17 am, Sun, 21 July 19

Next Article