ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીમાંથી રાહત મળશે, રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીનું જોર તબક્કાવાર ઘટશે

|

Feb 13, 2020 | 6:12 PM

ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીમાંથી રાહત મળશે. રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીનું જોર તબક્કાવાર ઘટશે. હવામાન વિભાગે શિયાળાની સિઝન પૂર્ણ થવાના સંકેત આપ્યા છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર ધીરે-ધીરે ઘટતું જશે. જો કે વહેલી સવારે અને મોડી રાત્રે શહેરીજનોને ઠંડીનો અનુભવ થશે. આ પણ વાંચોઃ ‘વેલેન્ટાઈન ડે’ના એક દિવસ પૂર્વે VHPના કાર્યકરોએ અમદાવામાં […]

ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીમાંથી રાહત મળશે, રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીનું જોર તબક્કાવાર ઘટશે

Follow us on

ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીમાંથી રાહત મળશે. રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીનું જોર તબક્કાવાર ઘટશે. હવામાન વિભાગે શિયાળાની સિઝન પૂર્ણ થવાના સંકેત આપ્યા છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર ધીરે-ધીરે ઘટતું જશે. જો કે વહેલી સવારે અને મોડી રાત્રે શહેરીજનોને ઠંડીનો અનુભવ થશે.

આ પણ વાંચોઃ ‘વેલેન્ટાઈન ડે’ના એક દિવસ પૂર્વે VHPના કાર્યકરોએ અમદાવામાં નોંધાવ્યો વિરોધ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article